જામફળ નું જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit recipe in gujarati

jamfal no juice banavani rit - guava juice recipe in gujarati - jamfal juice recipe in gujarati - જામફળ નું જ્યુસ બનાવવાની રીત - જાયફળ નો જ્યુસ બનાવવાની રીત
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે જામફળ નું જ્યુસ બનાવવાની રીત – jamfal no juice banavani rit શીખીશું. do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube  If you like the recipe આજ કાલ બજાર માં જાયફળ ખૂબ સરસ આવે છે ને આપણે જાયફળ નું શાક, ચટણી , આઇસક્રીમ તો બનાવી છે પણ આજ આપણે જાયફળ નો જ્યુસ બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ  guava juice recipe in gujarati – jamfal juice recipe in gujarati જાયફળ નો જ્યુસ માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

જાયફળ નો જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી

  • પાકેલ જાયફળ 2
  • ખાંડ ½ કપ
  • લીલા મરચા 1-2
  • મરી પાઉડર ¼ ચમચી
  • શેકેલ જીરું પાઉડર 3-4 ચમચી
  • મીઠું જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર 2-3 ચપટી
  • બરફ ના ટુકડા
  • ફુદીના ના પાન જરૂર મુજબ
  • લીંબુ સ્લાઈસ

guava juice recipe in gujarati | jamfal juice recipe in gujarati | જાયફળ નો જ્યુસ બનાવવાની રીત

જાયફળ નો જ્યુસ બનાવવા સૌપ્રથમ જાયફળ ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લેવા અને મોટા મોટા કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં જાયફળ ના કટકા નાખો સાથે ચપટી મીઠું અને બે ત્રણ ચપટી લાલ મરચાનો પાઉડર નાખી ને પાંચ મિનિટ ઉકળી લ્યો

Advertisement

હવે ગેસ બંધ કરી ને જાયફળ ના કટકા પાની માંથી કાઢી લ્યો અને થોડા ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં કટકા નાખો સાથે ખાંડ, લીલા મરચા, બે ત્રણ બરફ ના ટુકડા અને અડધો કપ પાણી નાખી ને સ્મુથ પીસી લ્યો

ત્યારબાદ મોટી ગરણી વડે તૈયાર પ્યુરી ને બે કપ પાણી નાખી ને ગાળી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર અને સંચળ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે ગ્લાસ પર લીંબુ લગાવો અને એક પ્લેટ માં અડધી ચમચી મીઠું અને મરચા નો પાઉડર નાખી એમાં લીંબુ લગાવેલ ગ્લાસ ની કિનારી પર મીઠું લાલ મરચા વાળુ મિશ્રણ લાગવી એમાં બરફ ના ટુકડા નાખી તૈયાર જ્યુસ એમાં નાખો ને ફુદીના ના પાન થી  ગાર્નિશ કરી સર્વ કરો જાયફળ નો જ્યુસ.

જામફળ નું જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઠેકુઆ બનાવવાની રીત | Thekua banavani rit | thekua recipe in gujarati

મેથી મકાઈ ના લોટ ના પરોઠા | Methi makai na lot na parotha banavani rit

શેકેલા દાળિયાદાળ ની બરફી બનાવવાની રીત | shekela dariya dal ni barfi banavani rit

દાળ ની દુલ્હન બનાવવાની રીત | dal ni dulhan banavani rit | dal ni dulhan recipe in gujarati

મોદક બનાવવાની રીત | modak banavani rit | modak recipe in gujarati

કોળા નું શાક બનાવવાની રીત | kola nu shaak banavani rit | kola nu shaak gujarati recipe

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement