દરેક ભારતીય એ મોબાઈલ ની અંદર આ એપ્લીકેશન જરૂર રાખવી જોઈએ

Indian Government Useful Applications
Advertisement

અત્યારે જયારે ટેકનોલોજી નો સમય ચાલી રહ્યો છે ત્યારે આપને પણ અપડેટેડ રહેવું પડશે તો અમે લાવ્યા છીએ તમારા માટે કેટલી ઉપયોગી એવી એપ્લીકેશન નું લીસ્ટ જે તમને એકની બીજી રીતે મદદરૂપ થશે.

mKavach Application :

આ એપ્લીકેશન હાલ Android વપરાશકર્તા પુરતીજ માર્યાદિત છે. જેની મદદ થી તમે તમારા મોબાઈલ ને વાઈરસ અને તમારા વ્યક્તિગત ડેટા ને ચોરી કરતા બચાવે છે.

Advertisement
MKavach Application
MKavach Application

Indian Police on Call Application  :

જેવું કે એનું નામ જણાવે છે તે નાગરિકોને તેમની નજીકનું પોલીસ સ્ટેસન શોધવામાં મદદ કરશે તમારી અત્યાર ની લોકેશન ના આધારે.આ એપ્લીકેશન તમને રસ્તો બતાવશે સાથે સાથે કેટલું દુર છે નજીક નું પોલીસ સ્ટેસન તે પણ જણાવશે અને તેમાં જીલ્લા કંટ્રોલ રૂમ તથા SP ની ઓફીસ ના નંબર બતાવશે જેમાં તમે ફોન પણ લગાવી શકશો.

Indian police on call Application
Indian police on call Application

Incredible India Application :

ભારત સરકાર ના પ્રવાશન વિભાગ દ્વારા બનવામાં આવી છે જે ટુર ઓપરેટર તથા રજિસ્ટર્ડ સર્વિસ પ્રોવાઈડર્સ જેવી માહિતી આપે છે.

Indian police on call Application
Incredible India Tourism Application

Swachh Bharat Abhiyaan Application :

જેવું નામ એવું કામ. આ એપ્લીકેશન ની મદદ થી નાગરિક તેમને નડતી સમસ્યા ઓ ના ફોટા પાડી અને સંબંધિત  મ્યુનિસિપલ ઓથોરિટીને મોકલી શકે છે. અને તમે તેમાં તમારો પ્રતિભાવ પણ જણાવી શકો છો.

Swachh Bharat Abhiyan Application
Swachh Bharat Abhiyan Application

 Postinfo Application :

ભારતીય ડાકઘર દ્વારા ટેકનોલોજી ને કેન્દ્ર માં રાખી ને આ એપ્લીકેશન બનાવી છે. આ એપ્લીકેશન ની મદદ થી તમેપાર્સલ ટ્રેકિંગ,નજીકનું ડાકઘર ગોતવું,પોસ્ટેજ ની ગણતરી, વીમા ના પ્રીમ્યમ ની ગણતરી જેવી ઘણી બધી સેવાઓ નો ઉપયોગ કરી શકો છો.

Postinfo Application
Postinfo Application

ePathshala Application : NCERT ઇ પુસ્તકો આપે છે

આ એપ્લીકેશન HRD મીનીસ્ટ્રી અને NCERT દ્વારા બનાવામાં આવી છે. જેની અંદર શિક્ષકો તથા વિદ્યાર્થી ઓ ઈ-બુક તેમના મોબાઈલ ની અંદર મેળવી શકે છે.

ePathsala Application
ePathsala Application

DigiSevak Application :

પ્રગતિ કરતા ભારત માટે તમને સ્વયંસેવક બનવું છે? તો આ એપ્લીકેશન તમારા માટે બનાવામાં આવી છે. તમે તમારી કુશળતા અને ઇન્ટરેસ્ટ ને આધારે તમને ગમતા કર્યો માટે સેવા આપી શકો છો.જે સરકારી વિવિધ વિભાગો દ્વારા ચલાવામાં આવે છે.ભારતીય નાગરિકો આ એપ્લીકેશન દ્વારા રજીસ્ટર કરી શકે છેતેમજ બીજા દ્વારા કરવામાં આવેલ કાર્ય નું મૂલ્યાંકન કરી શકે છે.

DigiSevak Application
DigiSevak Application

GST Rate Finder Application :

શું હજુ તમે GST ના ભાવપત્રક માં કન્ફયુઝન છે? તો ફક્ત ડાઉનલોડ કરો એપ્લીકેશન અને જાણો વિવિધ માલસામાન અને સેવાઓ ના GST ટેક્ષ.

GST Rate Finder Application
GST Rate Finder Application

MySpeed (TRAI) Application :

આ એપ્લિકેશન તમને તમારા ડેટા સ્પીડ ને ચકાસવા અને પરિણામોને TRAI ને મોકલવા મદદ કરે છે. તેમજ કવરેજ, ડેટા સ્પીડ અને ડિવાઇસ અને અન્ય પરીક્ષણોના સ્થાન સાથે નેટવર્ક માહિતી મોકલે છે. આ એપ્લિકેશન કોઈ પણ વ્યક્તિગત વપરાશકર્તા માહિતી નો ઉપયોગ કરતી નથી બધા પરિણામો અજ્ઞાત રૂપે નોંધાય છે નબળા અનુભવના કિસ્સામાં, વપરાશકર્તાઓને તેમના નેટવર્ક સર્વિસ પ્રોવાઈડર ને ફરિયાદ નોંધાવવા માટે વિનંતી કરવામાં આવે છે.

MySpeed TRAI Application
MySpeed (TRAI) Application

UMANG (Unified Mobile Application for New-age Governance) Application :

ભારત ના ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી (MeitY) અને નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) મંત્રાલય દ્વારા બનાવામાં આવી છે આ એપ્લીકેશન ની અંદર સરકાર ની વિવિધ સેવાઓ સરળતા થી એકજ જગ્યાએ મળી રહે તે માટે બનાવામાં આવી છે. તેની અંદર ડીજીટલ ભારત ની સર્વિસ જેવી કે આધાર, ડીજીલોકાર, અને payGov જેવી સેવાઓ નો સમાવેશ કરે છે.

UMANG Application
UMANG Application

MyGov Application :

MyGov એપ્લીકેશન ની મદદથી નાગરિક સરકાર સાથે ભાગીદારી નું એક પ્લેટફોમ છે.જેમાં તે મંત્રાલયો અને સંકળાયેલ સંગઠનોને વિચારો, ટિપ્પણીઓ, સૂચનો આપી શકે છે.

MyGov Application
MyGov Application

Startup India Application :

આ એપ્લીકેશન એ નવો કોઈ સ્ટાર્ટઅપ કરવા માંગતા વ્યક્તિઓ માટે બનાવામાં આવી છે જેની અંદર સ્ટાર્ટઅપ ઇકોસીસ્ટમ વિશે માહિતી આપવામાં આવી છે.જેમાં ઉપયોગ કર્તા સરકાર ની અલગ અલગ પહેલ વિશે જાણી શકે છે.

Startup India Application

mPassport Application :

જેવું નામ છે તેવુજ કામ છે mPassport એપ્લીકેશન ની મદદ થી પાસપોર્ટ એપ્લીકેશન નું સ્ટેટ્સ ચેક તથા વિવિધ કાર્યો માટે જરૂરી વિગતો તથા જુદી જુદી સેવાઓ નો લાભ લઇ શકો છો.

mPassport Seva Application
mPassport Seva Application

mParivahan Application :

તમારા ડ્રાઇવિંગ લાયસન્સની ડિજિટલ કૉપિ બનાવી શકો છો તથા કાર રજીસ્ટ્રેશન વિગતો ચકાશી શકો છો.

mParivahan Application
mParivahan Application


Artical ગમ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp પર રેગ્યુલર ઉપડેટ મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

 

Advertisement