વિડીયો: ભારત ની અંદર 5 Affordable Bikes જેમાં Dual-Channel ABS આવે છે

affordable Bike with dual channel ABS in India
affordable Bike with dual channel ABS in India
Advertisement

હાલ ના સમય ની અંદર દરેક વ્યક્તિ સફટી વિષે ખુબજ ચિંતિત હોય છે ત્યારે Bikes ચલાવવા વારા વ્યક્તિઓ પણ એવી Bike ની ઇચ્છા હોય કે સારી Bike ખરીદે જે ખુબજ સારા Safety features સાથે આવે ત્યારે અમે 5 Affordable Bike with Dual channel ABS સાથે આવે છે.

1 TVS Apache RTR 200 4V

TVS Apache RTR 200 4V ભારત ની અંદર તમને 1.49 લાખ ની આસ પાસ ખર્ચો કરાવશે તેમજ તે Bike અંદર Dual-channel ABS આવે છે અને 4V4 valve માટે વપરાયું છે આ Bike અંદર Glide Through Traffic તેમજ તેના Race Edition  ની અંદર Slipper Clutch પણ ઓફર કરવામાં આવે છે.

Advertisement

2 Bajaj Pulsar RS200

Bajaj Pulsar RS200 તમને આશરે 1.72 લાખ સુધી ખર્ચો કરાવે છે Bikes પ્રેમી Bajaj Pulsar RS200 ને તેની ખુબજ સારી performance ના કારણે ખુબજ પસંદ કરે છે Bajaj Pulsar RS200 ની અંદર 199.5CC નું Liquid Cooled engine આવે છે જે તમને 18.7Nm torque તેમજ 24.5 PS નો power આપે છે.

3 Yamaha YZF R15 v3.0

Yamaha YZF R15 v3.0 તમને આશરે 1.68 લાખ સુધી મળી શકે છે તમજ YAMAHA તેના bike Models FZ16 અને R15 ના કારણે ખુબજ પ્રચલિત છે જે તેને 2008 ની અંદર લોન્ચ કૃ હતી હાલ માં તેનું નવું મોડેલ Yamaha YZF R15 v3.0 મોડેલ લોન્ચ કર્યું છે Yamaha YZF R15 v3.0 એ ભારત ની અંદર 150CC bike છે જેની અંદર Dual-channel ABS આવે છે તેમજ તેની અંદર LiquidCooled ની ફેસિલિટી પણ આપવામાં આવી છે ટીએમજે તે 14.1 નો Torque અને 18.5 નો power આપે છે તમજ તેની અંદર 6 speed ગેર બોક્સ છે અને Slip & Assist Clutch ની સુવિધા પણ છે અને તે 150CC એંજિન ધરાવતી સૌથી મોંઘી Bike છે.

4 Bajaj Dominar 250

Bajaj Dominar 250 તમને 1.84 લાખ સુધી મળી શકે છે આ Bike ની અંદર Dominar 400 ની design તમજ Chassis નો ઉપયોગ કરવામાં આવ્યો છે Bajaj Dominar 250 Bike 26.8 power તેમજ 23.5 Nm torque આપે છે .

5 Suzuki Gixxer 250

Suzuki Gixxer 250 તમને 1.91 લાખ સુધી મળી શકે છે તણી અંદર 2 એન્જિન ઓપ્સ્ન સાથે આવે છે 150cc અને 250cc 150cc bike ની અંદર single channel Abs આવે છે તેના 250cc મોડેલ માં dual-channel ABS આવે છે Suzuki Gixxer 250 ની અંદર 248.8cc Oil Cooled engine છે તમજ 26.8 પાવર અને 23.5 Nm torque સાથે આવી છે

આ હતું 5 affordable Bike with dual channel ABS in India નું લિસ્ટ તમને અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી કેવી લાગી અચૂક જણાવજો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement