ફરાડી લોટ બનાવવાની રીત | Faradi Lot Recipe in Gujarati

Faradi lot Recipe - farali lot recipe - farali lot banavani rit
Image - Youtube - Cooking House By MeghaSachdev
Advertisement

નમસ્તે મિત્રો શ્રવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે આપણે નવી નવી વાનગી ફરાડી બનાવવાની ઈચ્છા થતી હોય છે પરંતુ બહાર મળતો ફરાડી લોટ ક્યારેક સારો આવે છે તો ક્યારેક નહીં તો આપની આ સમસ્યા ના નિરાકરણ માટે આજ આપણે ઘરે ફરાળી લોટ બનાવતા શીખીશું, Farali lot recipe , Faradi lot recipe , farali lot banavani rit , ફરાળી લોટ બનાવવાની રીત.

Farali lot recipe | Farali lot banavani rit

Faradi Lot - ફરાળી લોટ બનાવવા ની રીત
Image – Youtube – Cooking House By MeghaSachdev

ફરાળી લોટ બનવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે | Faradi Lot Ingredients 

  • ૧ કપ સામો (મોરિયો)
  • પા કપ સાબુદાણા
  • ૩ ચમચી રાજગરા નો લોટ
  • ૩ ચમચી સિંગોડા નો લોટ

Faradi Lot Recipe in Gujarati

Faradi Lot Recipe માટે સૌપ્રથમ એક મીક્સચર જાર માં સાઉ લઈ તેને બરોબર પીસ પાવડર બનાવી લ્યો પીસાઈ જાય એટલે તને ચોખી ચારણી વડે એક વાસણ માં ચારી લ્યો ત્યાર પછી એજ જાર માં સાબુદાણા ને બરોબર પીસી ને પાવડર બનાવી ચારી લ્યો ત્યાર બાદ તેમાં ત્રણ ચમચી સિંગોડાં નો લોટ ને ત્રણ ચમચી રાજગરાનો લોટ નાખી બધા લોટ ને ચારી લ્યો ત્યાર બાદ એક પેક ડબ્બામાં ભરી ને મૂકી દયો ને ફરાળી વાનગીઓ ને ફરાળી રોટલી બનવા ઉપયોગ માં લઇ શકાય

હવે નવી નવી ફરાડી વાનગીઓ બનાવો અને ઘરે દરેક ને પીરસો, ફરાળી લોટ બનાવવાની રીત.

Advertisement

Faradi Lot Recipe video | ફરાળી લોટ બનાવવાની રીત વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ફરાળી હાંડવો બનાવવાની રીત | Faradi handvo recipe in Gujarati

બાદમ નો હલવો બનાવવાની રીત | Badam halwa recipe

ફરાળી ઢોકળા બનાવવાની રીત | Faradi Dhokra banavvani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement