રોજિંદા જીવનની અંદર જો આપણે ઉત્તમ ફળોનું સેવન કરીએ તો આપણું સ્વાસ્થ્ય હંમેશા જળવાઇ રહે છે આજે અમે તમને એવા જ સ્વાસ્થ્ય વર્ધક અને ફાયદાકારક એવા ફળ એવોકાડો. એવોકાડો વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવાના છીએ તો ચાલો જાણીએ, એવોકાડો ના ફાયદા , Avocado na Fayda , Avocado benefits in Gujarati , health benefits of Avocado in Gujarati , advantages and disadvantages of Avocado in Gujarati,
એવોકાડો ના ફાયદા – Avocado na Fayda – Health benefits of Avocado in Gujarati
એવોકાડો ની વાત કરીએ તો તે ફળ ની ગણતરી વિશ્વમાં ઉત્તમ ફળો ની અંદર કરવામાં આવે છે જે ખૂબ જ સારા ગુણો થી ભરપુર છે
તેમજ જો તમે તેનું સેવન કરો છો તો તેનો સ્વાદ થોડો માખણ જેવો હોય છે અને તેને લોકો butter fruit તરીકે પણ ઓળખે છે
તેમજ આ ફ્રુટ બહારથી કડક અને અંદરના ભાગે પાકી જાય એટલે એકદમ સોફ્ટ થઈ જાય છે , તેમજ તેના અંદરના ભાગે વચ્ચે એક મોટું બીજ હોય છે
કેવી રીતે એવોકાડો નું સેવન કરવું
એવોકાડો ખાવા ની ઘણી બધી રીત છે ઘણી વ્યક્તિ એવાકાડો અને સ્મુધિ કે સૂપ બનાવીને કે મીઠાઈઓમાં ઉમેરી તેનું સેવન કરતા હોય છે.
આ સિવાય જો તમે ઇચ્છો તો તમારા ફ્રુટ સલાડ ની અંદર એવોકાડો ઉમેરી શકો છો હાલ બજારની અંદર એવાકાડો ની નેચરલ આઈસ્ક્રીમ પણ આવે છે તમે તેનું પણ સેવન કરી શકો છો – health benefits of avocado.
એવોકાડો ખાવાથી શ્વાસોશ્વાસની દુર્ગંધ દૂર કરે છે
આપણા શ્વાસોશ્વાસની અંદર દુર્ગંધ નું મુખ્ય કારણ એ આપણું બગડેલું પેટ હોય છે અને પેટ બગડવાનું મુખ્ય કારણ આપણું પાચનતંત્ર ની અંદર ચાલતી ગરબળ જેના કારણે શ્વાસોશ્વાસમાં આપણે દુર્ગંધની અનુભવ થાય છે
જો તમે એવોકાડો નું સેવન કરો છો તો તેની અંદર રહેલ એન્ટિઓક્સિડન્ટ ફ્લાઈનોનોડ નામનું તત્વ તમને પાચનતંત્ર સારું કરવામાં મદદરૂપ થાય છે તેમજ તે તમારા મોઢાની અંદર રહેલા જીવાણુને પણ મારે છે અને દુર્ગંધ દુર થાય છે
આપણા લીવરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Avocado ની અંદર કેટલાક કુદરતી યોગીક હોય છે જે આપણા લીવરના સ્વાસ્થ્યને સુધારવામાં ફાયદાકારક સાબિત થાય છે સામાન્ય રીતે લીવર ની અંદર ગરબડ નું મુખ્યત્વે હેપેટાઇટિસ સી ના કારણે થતી હોય છે – Avocado na Fayda.
એવોકાડો ખાવાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે
એવોકાડો ની અંદર રહેલ બિતાસિતેસ્ટરોલ આપણા શરીરની અંદર સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં મદદરૂપ થાય છે તેમજ તે તેનું સેવન કરવાથી એચ.ડી.એલ કોલેસ્ટરોલ નું પણ સ્તર વધે છે જે આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તેમજ તેની અંદર રહેલા સારા ગૂણો હાઈ બીપી કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થાય છે
સંધિવાના રોગમાં ફાયદાકારક – Avocado benefits in Gujarati
સંધિવા ની સમસ્યા થી ઘણા બધા લોકો પીડિત હોય છે આવા લોકો દ્વારા જો એવાકાડો નું સેવન કરવામાં આવે તો તેની અંદર રહેલ ફાઈટોકેમિકલ્સ, ઓમેગા-૩ ફેટી એસિડ, કૈરોટીનોઇદ મળી આવે છે
જે આપણા શરીરની અંદર માસપેશીઓ અને સાંધા સોજા ઓછું કરવાનું કામ કરે છે
વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે
જો તમે નિયમિતપણે તમારા રોજિંદા જીવનના કસરત અને હેલ્થી ભોજન સાથે તમે એવોકાડો નું પણ સેવન કરો છો તો તે એવોકાડો તમને વજન ઓછું કરવાની ક્રિયામાં મદદરૂપ થાય છે ઘણા બધા હેલ્થ એક્સપર્ટ દ્વારા પણ વજન ઓછું કરવાની ઈચ્છા ધરાવતા વ્યક્તિને તેના ડાયટ ની અંદર એવોકાડો ને ઉમેરવાનું જણાવવામાં આવે છે
આપણા હાડકાંને મજબૂત કરે છે – Advantages of Avocado in Gujarati
એવોકાડો ની અંદર રહેલ ઉત્તમ ગુણો આપણે સંધિવા જેવા સમસ્યાઓમાં ફાયદાકારક છે સાથે સાથે તેની અંદર રહેલ ખૂબ જ સારા ખનીજ તત્વો જેવા કે ફોસ્ફરસ, કેલ્શિયમ, તાંબુ જે આપણા હાડકાઓને મજબૂત કરવામાં ખૂબ જ સારો ફાળો આપે છે
આપણા પાચન તંત્ર માટે ફાયદાકારક – એવોકાડો ના ફાયદા
એવોકાડો ની અંદર આપણા પાચનતંત્રને ફાયદાકારક એવા ઉત્તમ પ્રકારના ફાયબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તેમજ તે આપણા પેટ ની અંદર કેટલીક ગેસ્ત્રિક અને પાચન રસ ને ઉત્તેજિત કરે છે અને અપચા અને ઝાળા જેવી સમસ્યામાં પણ ફાયદા કરે છે – એવોકાડો ના ફાયદા
વાળ અને સ્કિન માટે ફાયદાકારક
એવોકાડો ની અંદર રહેલા વિટામીન અને ખનીજ તત્વ આપણી સ્કિન ને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક થાય છે તેમજ તેની અંદર રહેલ કેરોટીનોઇડ્સ સ્કીન માં આવેલ સોજા દૂર કરવામાં મદદરૂપ થાય છે
તેમજ એવોકાડો નું તેલ સૂર્યપ્રકાશને કારણે થયેલ સ્કીનબર્ન ને ઠીક કરવામાં પણ મદદ રૂપ થાય છે તેમજ તેની અંદર રહેલ બીટા કોરેટી નામનું તત્વ લાંબા સમય સુધી આપણી સ્કિનને રિલેટેડ સમસ્યાઓ દૂર રાખે છે
આપણી આંખોની દ્રષ્ટિ માટે ખૂબ જ ફાયદાકારક
જેવું કે મેં તમને પહેલા જણાવી કે એવોકાડો એ ઘણા બધા ગુણોથી ભરપૂર હોય છે તેની અંદર રહેલ ખૂબ જ સારા પોષક તત્વો મોતિયા તેમજ ઉંમર સાથે થતી આંખની નબળાઇ સામે રક્ષા કરે છે
આપણી આંખોનાં સ્વાસ્થ્ય માટે જરૂરી એવા પોષક તત્વો તેની અંદરથી મળી રહે છે – health benefits of avocado in Gujarati.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક – avocado na Fayda
એવોકાડો સિવાય એવોકાડો ના પાંદડા નો અર્ક આપણા શરીરની અંદર સુગર લેવલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે,
તેમજ એવોકાડો સેવન કરવાથી તેની અંદર રહેલું ફાઇબર આપણા ભોજનને આપણા શરીર માટે જરૂરી એવી સુગર માં બદલવામાં મદદરૂપ થાય છે – avocado na Fayda.
એવોકાડો નું સેવન કરવાથી થતા નુકસાન – Disadvantages of avocado in Gujarati
ઘણી વ્યક્તિને એવોકાડો ની એલર્જી હોય છે માટે જો તેમના દ્વારા સેવન કરવામાં આવે તો તેમને સ્કીન એલર્જી, ઉલટી, ચર આવવાની સમસ્યા થઇ શકે છે માટે સીધું જ તેનું વધુ સેવન કરવું ટાળવું જોઈએ
વધુ પ્રમાણમાં જ એવોકાડો સેવન કરવામાં આવે તો તમારું પેટ બગડી શકે છે તેમ જ તમને ગેસની સમસ્યા પણ થઈ શકે છે
એવોકાડો ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
avocado માટે કોઈ ગુજરાતી નામ નથી તેને એવોકાડો તરીકેજ ઓળખવામાં આવે છે
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ખાંડની જગ્યાએ વાપરો 5 હેલ્થી વસ્તુ , સ્થૂળતા અને ડાયાબિટીસ રહેશે દૂર અને આ ૫ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે