Advertisement
Home Entertainment Scam 1992 The Harshad Mehta Story વિષે માહિતી તેમજ લોકો ના રીવ્યુ

Scam 1992 The Harshad Mehta Story વિષે માહિતી તેમજ લોકો ના રીવ્યુ

Scam 1992 The Harshad Mehta Story
Advertisement

ઘોટાળા તો આપણા દેશ માં થતા હોય છે પરંતુ હર્ષદ મહેતા નો સ્કેમ તો બધેમાં આગળ રહેશેજ,શેર બજાર આધારિત આ વેબસીરીઝ ના નિર્દેશકે ખુબજ સારી રીતે દેખાડી છે તે તમને વચ્ચે થી ઉભા થવા નહિ દે. તમને જો શેર બજાર માં કોઈજ પ્રકાર નો રસ ધરાવતા નથી તો પણ તે તમને જકડી રાખે છે આ Scam 1992 The Harshad Mehta Story.

Scam 1992
Scam 1992

હર્ષદ મહેતા એ એવો વ્યક્તિ હતા જેણે વ્યક્તિઓ ને પોતાની સફળતા ના કારણે બીજા વ્યક્તિઓ ને પણ શેર માર્કેટ ની અંદર નફો કરવા માટે પ્રેરિત કર્યા

આ  Scam 1992 The Harshad Mehta Story સોની લીવ પર શુક્રવાર એ 10 એપિસોડ માં લોન્ચ કરવામાં આવી છે જે છેલ્લે પ્રધાનમંત્રી પર પ્રશ્નો ઉભા કરી ને પૂર્ણ થાય છે ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી એ હર્ષદ મહેતા નો રોલ જીવંત કર્યો છે.

Harshad Mehta Story

આ વેબસીરીઝ હર્ષદ મહેતા ની એક સામાન્ય યુવાન જે આર્થિક કટોકટી માં ફસાયેલ છે ત્યાંથી તેની સ્ટોકમાર્કેટ દ્વારા સફળતા પ્રાપ્ત કરે છે સંપૂણ જર્ની બતાવી છે.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version