Advertisement
Home Entertainment Sushant Singh Rajput પાસે એક ઉચ્ચ ગુણવત્તા વાળું ટેલિસ્કોપ હતું તેમજ તેને...

Sushant Singh Rajput પાસે એક ઉચ્ચ ગુણવત્તા વાળું ટેલિસ્કોપ હતું તેમજ તેને ચંદ્ર પર જમીન પણ લીધી હતી

Sushant Singh Rajput YouTube/AsianPaints
Advertisement

Sushant Singh Rajput બોલિવૂડ નો એક ઉભરતો સિતારો અને સૌથી ટેલેન્ટેડ એક્ટર માંથી એક નું 14 જૂન, રવિવારે આત્મહત્યા કરવાથી મૃત્યુ થયું છે.

Sushant Singh Rajput's Telescope
Sushant Singh Rajput’s Telescope YouTube/AsianPaints

Sushant Singh Rajput  એ તેમના સફર ની શરૂઆત એન્જીનીયરિંગ છાત્ર તરીકે કરી. તેમણે AIEEE (ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ટરેન્સ એક્ઝામ) માં આખા ભારત માં 7 મો રેન્ક મેળવેલ. તેમણે ભૌતિકશાસ્ત્ર માટે રાષ્ટ્રીય ઓલિમ્પિયાડ પણ જીત્યો. તેમને પહેલા થી જ ક્વોન્ટમ ફિઝિક્સ અને એસ્ટ્રોફિઝિક્સ માં ખૂબજ રસ હતો.

Sushant Singh Rajput with Telescope YouTube/AsianPaints

Sushant Singh Rajput પોતાનો ફ્રી સમય આ બંને વિષય ભણવા માં જ પસાર કરતા હતા. આ માટે તેમણે એકદમ એડવાન્સ ટેક્નોલોજી વાળું Meade 14″ LX-600 નામનું ટેલિસ્કોપ પણ ખરીદ્યું હતું. જેને તેમણે પોતાના દરિયા કિનારા તરફ આવેલ બારી તરફ મૂકેલું હતું.

શું તમે જાણો છો કે Sushant Singh એ ચંદ્રની દૂરની બાજુએ Mare Muscoviense અથવા “Sea of Muscovy” નામના પ્રદેશમાં ચંદ્રની જમીનનો ટુકડો હોવાનો દાવો કર્યો હતો તે ખરીદ્યું હતું.

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Exit mobile version