Advertisement
Home Tech આ Application ની મદદ થી ચેક કરો Product Made In India છે...

આ Application ની મદદ થી ચેક કરો Product Made In India છે કે નહીં

Made In India
Advertisement

હમણાં સંપૂર્ણ ભારત જ્યારે ચાઈના ની પ્રોડક્ટ ને boycott કરી રહ્યું છે ત્યારે આ Made in India પ્રોડક્ટ ને વાપરવા ઈછતા વવ્યક્તિઓ ને ધ્યાનમાં રાખી ને Noida ના Application developers દ્વારા એક Application બનાવવામાં આવી છે જેનું નામ રાખવામા આવ્યું છે, Made in India,Made In India Application Details.

Made In India Application Details

નવી એપ્લીકેસન Made In India Application વિશે વાત કરીએ તો આ application મુખ્યત્વે ચેક કરે કે છે જે પ્રોડક્ટ છે તે મેડ ઇન ઇન્ડિયા છે કે નહીં. આ application હાલ પૂરતી Android ની અંદર જ avaibale છે. ખુબજ જડપથી અને સરડતા પૂર્વક આ application ને દરેક વ્યક્તિ વાપરી શકે છે.

Made In India First Screen
Made In India First Screen

આ Made In India Application આશરે 115 થી વધુ દેશો ની product ને ઓડખી બતાવે છે કે ત્યાં દેશ ની વસ્તુ છે અને મુખ્યત્વે Made In India Application product ની company નું registration ચેક કરે છે તે ક્યાં દેશ ની અંદર Manufacture થઈ તે ચેક કરતું નથી માટે જો તે company જો ભારત બહાર ની હશે અને તેની product નું production ભારત ની અંદર કરતી હશે તો પણ તમને ખબર પડી જશે.

Made In India product Detail Screen

જેવુ નામ છે Made In India  તેવુજ તેનું કામ છે તે તમને શોધી આપે છે ખરેખર તે પ્રોડક્ટ મેડ ઇન ઇન્ડિયા છે કે નહીં. મેડ ઇન ઇન્ડિયા વાપરવા માટે તમારે product નો Barcode scan કરવો પડશે ફ્ક્ત અને તે તમને જણાવશે તે પ્રોડક્ટ ની માહિતી.

Application Features 

પ્રોડક્ટ મેડ ઇન ઇન્ડિયા application ના પ્રથમ પેજ ની અંદર તમારે barcode scan અને barcode એન્ટર કરવાના 2 બટન છે જે થોડીજ ક્ષણો ની અંદર તે પ્રોડક્ટ ની માહિતી આપી દેશે.

હાલ મા પ્રોડક્ટ મેડ ઇન ઇન્ડિયા એપ્લિકેશન નું Play Store ની અંદર 4.7 star રેટિંગ છે અને 1000+ application download છે.

તમારા દરેક મિત્રો અને Group મા અચૂક Share કરજો જેથી આ Made In India માં તમારો ફાળો વધુ ને વધુ થાય જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Exit mobile version