Advertisement
Home Automobiles Hero Lectro f6i smart e cycle જાણો તેની કિંમત અને ફીચર્સ

Hero Lectro f6i smart e cycle જાણો તેની કિંમત અને ફીચર્સ

Advertisement

ભારત દેશની અંદર અત્યારે હાલ ઘણા બધા ઇલેક્ટ્રિકલ વ્હીકલ અવેલેબલ છે ત્યારે ઈલેક્ટ્રીક ટુવ્હીલર સેગમેન્ટની અંદર hero કંપની દ્વારા તેની hero Lectro f6i smart e cycle લોન્ચ કરી છે તો ચાલો જાણીએ તેની તમામ માહિતી, hero Lectro f6i smart e cycle Price and other details.

 Hero Lectro f6i smart e cycle

hero કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી તેની આ નવી ઈલેક્ટ્રીક સાઇકલ તેનું ઈલેક્ટ્રીક સાઇકલ ના સેગમેન્ટની અંદર હાઈએન્ડ પ્રોજેક્ટ છે જે ઘણા બધા ફીચર થી ભરપુર છે જેમકે આ સાયકલ ની અંદર મુખ્યત્વે નીકાળી શકાય તેવી બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે

તેમજ આ સાયકલ એ એકવાર ચાર્જ થયા પછી ૬૦ કિલોમીટર સુધી ચાલી શકે છે અને આ સાઈકલની સ્પીડ ની વાત કરીએ તો ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ સાયકલ ચાલી શકે છે

Hero Lectro F6i E-cycle Features

Hero Lectro F6i E-cycle Features

આ સિવાય કંપની દ્વારા સાઇકલ ની અંદર સેવન સ્પીડ ગીયર આપવામાં આવ્યો છે અને સ્માર્ટ ફિચર્સની વાત કરીએ તો સાયકલને તમે બ્લૂટૂથ  કનેક્ટિવિટી ની સુવિધા પણ આપવામાં આવી છે જેને તમે તમારી સ્માર્ટ એપ્લીકેશન સાથે કનેક્ટ કરી શકશો

કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ લોકોના મંતવ્યો અને ધ્યાનમાં રાખી અને નવી જ પ્રકારનું ડિઝાઇન કંપની દ્વારા લાવવામાં આવ્યું છે તેમજ સારા પરફોર્મન્સ માટે તેની અંદર ઓછા વજનના એલોય અને સેફ્ટી માટે ડબલ ડીસ બ્રેક આપવામાં આવ્યા છે

આ સાઇકલ ની અંદર  K-shield Kenda Black કંપની ના ટાયર પણ લગાવવામાં આવ્યા છે તેમજ સાયકલમાં વાપરવામાં આવેલી બેટરી લિથિયમ બેટરી છે અને તેની અંદર રિયર હબ મોટર નો ઉપયોગ કરવામાં આવ્યો છે

Hero Lectro f6i price in India

કંપનીના દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ સ્માર્ટ ઈલેક્ટ્રીક સાઇકલ ની કિંમત કંપની દ્વારા 49000 હજાર રૂપિયા રાખવામાં આવી છે અને તમે હાલ તેને 5000 રૂપિયાની બુકિંગ અમાઉન્ટ માં તે બુક કરી શકો છો

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

2021 ની KTM 125 duke ભારતની અંદર કરવામાં આવી લોન્ચ જાણો તેના નવા ફીચર્સ અને કિંમત

Video: જ્યારે ટ્રક પલટી ખાઇ પડ્યો, TATA Nexon Accident દરેક નો થયો બચાવ

વિડીયો: TATA Harrier CAMO લોન્ચ કરવામ આવી નવા ફીચર્સ, કલર અને ગ્રાફિક્સ સાથે જાણો તેની કીમત પણ

વિડીયો: Klein Vision Flying Car – એવી ગાડી જે 3 મિનિટમાં બની જાય છે વિમાન, આ કાર ની તમામ માહિતી

આવીજ બીજી Automobile ને લગતી માહિતી માટે અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version