Advertisement
Home Automobiles TATA Harrier Camo લોન્ચ કરવામાં આવી નવા ઈન્જીન,ફીચર્સ અને ગ્રાફિક્સ સાથે

TATA Harrier Camo લોન્ચ કરવામાં આવી નવા ઈન્જીન,ફીચર્સ અને ગ્રાફિક્સ સાથે

Advertisement

Tata Harrier Camo ની અંદર TATA કંપની દ્વારા કેટલાક નવા સ્પેશિયલ ફીચર ઉમેરવામાં આવે છે જે તેની Tata Harrier મોડલ માં ઉપલબ્ધ નથી તો ચાલો જાણીએ નવા ફીચર્સ અને એન્જીન વિશે માહિતી, Tata Harrier Camo new features,All New graphics of Camo.

દિવાળી ને ધ્યાનમાં રાખીને TATA કંપની દ્વારા તેની Tata Harrier Camo એડિશન લોન્ચ કરવામાં આવ્યું છે તેની પ્રારંભિક કિંમત ૧૬.૫૦ લાખથી શરૂ થાય છે અને તે Tata  Camo xt વેરિએન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે તેમજ Xz વેરિઅંટ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવશે.

Tata Harrier Camo new features

TATA ના નવા મોડલ ની અંદર 2.0 ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે જે 170 hp પાવર જનરેટ કરે છે અને ૩૫૦NM ટોર્ક જનરેટ કરે છે તેમજ XZ અને XZ+ ની અંદર 6-speed ઓટોમેટીક ગેર બોક્સ મળશે તેમજ xt અને xt plus મોડલ ની અંદર મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવશે.

Camo new features મા XT એડિસન ની અંદર ઓટોમેટીક ક્લીમેનટ કંટ્રોલ, આઠ પ્રકારે ડ્રાઈવર સીટ અદ્જ્સ્ત થાય છે રિઅર વ્યુ કેમેરા આપવામાં આવ્યા છે પ્રોજેક્ટર હેડલેમ્પ છે 7 ઇંચ ટચ સ્ક્રીન ઇન્ફોટેન્ટ સિસ્ટમ, તેમજ છ સ્પીકર પણ આપવામાં આવે છે આ મોડલ ની અંદર સન રૂફ મેળવવા માટે 80000 વધારે નો ખર્ચો કરવો પડશે.

કંપની દ્વારા Tata Harrier Camo માટે સ્પેશિયલ નવી એસેસરીઝ તેમજ નવા ગ્રાફિક્સ, આગળની બાજુ પાર્કિંગ સેન્સર, સનરૂફ, એન્ટી સ્કીડ ડેશબોડ મેટ પણ આ ગાડી ની અંદર ઉમેરવામાં આવી છે આ માટે કંપની દ્વારા સ્ટીલ્થ અને સ્ટીલ્થ+ ના પેક પણ આપવામાં આવે છે જેની કિંમત રૂ.26,999 છે.

નીચે આપેલ માહિતી પણ વાંચો

Tata Altroz નું Accident થયું ભેંશ સાથે

Tata Nexon રેતી ના રણમાં પણ આપી જોરદાર પરફોર્મન્સ જ્યાં Mercedes SUV ફસાઈ ગઈ

આવીજ બીજી Automobile ને લગતી માહિતી માટે અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.

Exit mobile version