Advertisement
Home Health & Fitness Hand Sanitizer Side Effects રોજ વાપરવા થી તમારા શરીર પર શું અશર...

Hand Sanitizer Side Effects રોજ વાપરવા થી તમારા શરીર પર શું અશર થાય છે

Hand Sanitizer
Advertisement

આપણે સૌ અત્યારે સામાન્ય ઉપયોગ કરતાં વધુ Hand Sanitizer નો ઉપયોગ કરી રહ્યા છીએ. જો તમને હાથ ધોવાનું શક્ય હોય તો વ્યવસ્થિત હાથ ધોઇલેવા, જો શક્ય ન હોય તોજ Hand sanitizer નો ઉપયોગ કરવો જે તમને બેક્ટેરિયા અને વાઇરસ થી બચાવી શકશે,Hand Sanitizer Side Effects.

જ્યારે તમે બહાર કોઈ કામ થી જાઓ, ગાડી મા ક્યાય જતા હોવ, ખરીદી કરવા જતા હોવ ત્યારેજ આલ્કોહોલ આધારિત Hand Sanitizer નો ઉપયોગ કરવો. આપની સરકાર દ્વારા પણ Sanitizer નો વારંવાર ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે,

પરંતુ વધુપડતા Hand Sanitizer ના ઉપયોગ ની કેટલીક આડઅસરો છે જે અમે તમને જણાવી રહ્યા છીએ.

Hand Sanitizer Side Effects

Hand Sanitizing
Hand Sanitizing

અતિશય હેન્ડ સેનીટાઇઝર તમારા માઈક્રોબાયોમ્સ(microbiomes) ને વિક્ષેપિત કરી શકે છે.

આપણા શરીર પર ઘણાબધા એવા બેક્ટેરિયા હોય છે જે આપણા શરીર માટે ફાયદા કારક છે. Hand sanitizer એ આવા બેક્ટેરિયા ને પણ મારે છે. આનો એક માત્ર ઉપાય એ છે તમને સાવધાની પૂર્વક અને સાબુ અને પાણી હોય નહિ ત્યારે જરૂરિયાત મુજબ Hand Sanitizer વાપરવું.

Hand Washing

અતિશય હેન્ડ સેનીટાઇઝર નો ઉપયોગ બેક્ટેરિયા ને મજબૂત બનાવી શકે છે.

રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર(Center for Disease Control and Prevention) મુજબ એંટીબેક્ટેરિયલ તત્વોવાડા hand Sanitizer  બેક્ટેરિયા ના વિકાશ મા ફાડો આપી શકે છે માટે આવા નાના સૂક્ષ્મ જીવો થી બચવાhand Sanitizer વાપરવાના બદલે હાથ ધોવાની આદત પાડો.

એન્ટિબાયોટિક-પ્રતિરોધક બેક્ટેરિયા ડ્રગને સહન કરવાની ક્ષમતા વિકસાવી શકે છે જે તેમને સામાની રીતે મારવા સક્ષમ હોય છે.

Dirty Hands

Hand Sanitizer Side Effects – સારી રીતે જામેલો મેલ અને દાગ દૂર કરી શકતા નથી

જો તમારા હાથ દેખાવ માં ખુબજ ગંદા છે ત્યારે આવી પરિસ્થિતી મા હેન્ડ સેનીટાઇઝર આ જામેલા મેલ અને દાગ ને દૂર કરી શકતા નથી.

washing Hands

વધુ પડતા Hand Sanitizer નો ઉપયોગ તમારા હાથ ને ડ્રાય કરી શકે છે

જો તમે રોજ હેન્ડ સેનીટાઇઝર નો ઉપયોગ કરતાં હશો તો તમે એ નોધ લીધી હશે કે તમારા હાથ ખુબજ ડ્રાય થઈ જતાં હશે. તેની અંદર રહેલું  આલ્કોહોલ તમારી સ્કીન ને ડ્રાય કરી નાખે છે. આની સામે રક્ષણ મેદ્વ્વ તમે હેન્ડ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરી શકો છો અથવા તો હાથ ને ધોઈ લો એ બેસ્ટ ઓપ્સન છે.

જો તમે રસાયણો સાથે કામ કરો છો ત્યારે Hand Sanitizer જોખમી થઈ શકે છે.

તમારે રસાયણો સાથે કામ આખો દિવસ કરવાનું હોય તો તમારે એ જરૂર થી ચોકસ કરી લેવું કે કામ પત્યા પછી તમારા હાથ ખુબજ સ્વછ છે.એવું શક્ય છે કે હેન્ડ સેનીટાઇઝર નું રસાયણ તમારા હાથ ના રસાયણ સાથે પ્રક્રિયા કરે જે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ગેસ થવાના કારણો અને તેના ઘરગથ્થુ ઉપચાર જે તમે ઘરે ખુબજ સરળતા થી કરી શકો છો

ઇમ્યુનિટી ને પણ બુસ્ટ કરવા સાથે સાથે વજન ઉતારવામા તમારી મદદ કરે છે આ આયુર્વેદિક કાળો જે ખુબજ જલ્દી બની જાય છે.

શિયાળામાં ગુંદ નું સેવન કરવાના ફાયદા

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version