SBI બેંક દ્વારા MOPAD Device નો શુંભઆરંભ કરવામાં આવ્યો

SBI MoPAD

શુભ સમાચાર ! SBI બેંક દ્વારા MOPAD Device નો શુંભઆરંભ કરવામાં આવ્યો છે જેનો હેતુ ગ્રાહકોને અનુકુળ પડે એ મુજબ ઘણાંબધા વિકલ્પો દ્વારા Payment થઇ શકે.

SBI દ્વારા તાજેતરમાં DIGITAL Initiative અંતર્ગત  ગ્રાહક આ સેવા  દ્વારા પેમેન્ટ કરી શકશે જેમાં આ મુજબ વિકલ્પ આપેલ છે : Bharat QR, UPI , SBI Buddy on a PoS terminal.

SBI MoPAD device

SBI’s MOPAD સેવા એ વેપારી-પેઢીને ખુબ જ ઉપયોગી નીવડશે PoS machine  થી  જેમાં ઘણાં બધા આર્થીક વ્યવહારો અને રોકડની તંગી મુશ્કેલીઓ દુર થશે.

The State Bank of India(SBI) ભારતની સૌથી મોટી બેંક છે જેના દ્વારા ડિવાઈસ જાહેર કરવામાં આવ્યું છે જેનું નામ છે MOPAD (Multi- Option Payment Acceptance Device). બેંકના અનુસંધાનમાં latest Digitalization માં SBI દ્વારા પહેલ કરવામાં આવ્યુ છે. જેમાં આ મુજબ ગ્રાહકને પેમેન્ટ Debit/ Credit cards, Bharat QR, UPI and SBI Buddy (e-wallet) ની સુવિધાઓ મળી રહેશે , જે POS Device terminal પર મળી રહેશે.

pos-and-card-cmn SBI

આ સુવિધાનું પહેલ કરવામાં બેંકનું હેતુ ગ્રાહક  અને વેપારીને Digitally અનુકુળતા આપવી, જેથી વેપારી પેઢીમાં કામ-કાજ  કરવામાં સરળતા રહે. આ MOPAD દ્વારા બેંકનું હેતુ હાસલ કરી શકાશે , જે હેતુ  ”કેશ કી આદત બદલો” છે.

Transaction માટેની નોંધ માટે એક પાસબુક આપવામાં આવશે, જેમાં સાબિતીની ખાત્રી કરી શકાશે.વેપારીને એક MIS(Management Information System) tool આપવામાં આવશે જેના થકી બધા જ Digital વ્યવહારો થઇ શકશે અને જોઈ શકાશે જેથી  રોકડ પર નિયંત્રણ કરી શકાય. આ પહેલમાં અપેક્ષા રાખવામાં આવી છે કે આ સુવિધા Digital Economy માં ઘણો સુધાર લાવી શકાશે અને બેંકને Less-Cash ઈકોનોમી સોસાયટી તરફ મદદ કરીને બેક ચલાવી શકાશે

SBI ના ચેરમેન રજનીશ કુમારે જણાવેલ કે

“MOPAD એ ઘણાં વેપારીઓને મદદગાર રહેશે જેમાં અલગ-અલગ  પ્રકારના વ્યવહાર PoS Machine દ્વારા કરી શકાશે.જેથી વ્યવહાર કરવામાં પડતી રોકડની તક્લીફને દુર કરી શકાય. જેથી ગ્રાહક અને વેપારી Digital Transaction નો વધુ ને વધુ લાભ લઇ શકે”.

SBI બેંક એ ભારતની સૌથી વધુ ૬.૨૩ લાખ PoS Terminal આપવામાં આવ્યા છે. બેંક દ્વરા નક્કી કરવામાં આવ્યું છે કે PoS Terminal સુવિધા ની પ્રક્રિયા તબક્કાવાર કરવામાં આવશે.તો વેપારીએ માત્ર એક Terminal લગાવવાની જરૂર છે જે  પરિણામેં આર્થીક રીતે Digital Transaction પર અસર પડશે.

આપ સૌ માટે અમે એક ખુશી ના સમાચાર લાવ્યા છીએ એ છે Amazon લાવ્યું છે તેનો Amazon Freedom Sale સેલ જુવો માહિતી નીચે આપેલ ફોટા પર ક્લિક કરી ને

Amazon Freedom Sale
Amazon Freedom Sale


Artical ગમ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp પર રેગ્યુલર ઉપડેટ મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.