Reliance Jio ના ₹399 ના રીચાર્જ પર મળી રહ્યું છે ₹100 કેશબેક PhonePe દ્વારા

Jio 100 cash back offer with phonepe

Relince Jio જ્યાર થી આવ્યું છે ત્યાર થી તે ધમાકેદાર ઓફ્ફેર્સ લાવતું રહ્યું છે અને તેના ગ્રાહકો ને અચંબિત કરતુ રહ્યું છે તો એવીજ રીતે jioHoliday Hungama offer લાવ્યું છે. આ ઓફર પોસ્ટ-પેઈડ અને પ્રી-પેઈડ બંને માટે છે તો જાણીએ શું છે આ Holiday Hungama offer ઓફર.

Holiday Hungama offer અંતર્ગત યુસર્સ ને ૩૯૯ ના રિચાર્જ પર ૧૦૦ નું ઈન્સ્ટનટ ડિસ્કાઉન્ટ મળશે.

Jio દ્વારા તેની ઓફિસીયલ વેબસાઈટ ઉપર જાહેરાત કરી છે કે ૩૯૯ નું જે રીચાર્જ છે જેની અંદર 1.5gb ડેટા દરરોજ નું 84 દિવસ માટે વેલીડ છે જે ડિસ્કાઉન્ટ પછી 299 માં પડશે જેમાં unlimited કોલ અને દરોજ ના ૧૦૦ SMS તથા jio ની બીજી સર્વિસ નો એક્સેસ મળશે.

Holiday Hungama offer નો જો તમને લાભ લેવો હોય તો તમે MyJio app દ્વારા અથવા Jio ની ઓફિસીયલ વેબસાઈટ પરથી મેળવી શકશો.

તો જોઈએ કેવી રીતે Holiday Hungama offer નો લાભ લેવો MyJio app  દ્વારા

  • સૌથી પહેલા તમને MyJio એપ્લીકેશન માં login થવું પડશે

phonepe Jio cash back

  • login થયા પછી ‘ Recharge ‘ ટેબ પર ક્લિક કરો.

399 recharge Jio

  • 399 નું રિચાર્જ પેક સિલેક્ટ કરો અને ‘Buy’ બટન પર ક્લિક કરો, ત્યાર પછી તમે જોઈ શકશો કે 50  નું તમારું ડિસ્કાઉન્ટ કુપન અપ્લાય થયું હશે.

phonepe and Jio

  • હવે તમારે પેમેન્ટ ઓપ્સન તરીકે PhonePe payment ઓપ્સન સિલેક્ટ કરવું પડશે જેથી તમને 20 % કેશબેક મળશે વધુમાં વધુ 50 સુધી.

Jio Cash Back Offer

આ રિચાર્જ કરવા તમારે PhonePe ના એકાઉન્ટ માં login કરવું પડશે અને રીચાર્જ પૂરું કરવું પડશે જેથી તમારા wallet ની અંદર 50 રૂપિયા નું કેશબેક મળશે અને  તમારા jio ના એકાઉન્ટ 50 કેશબેક મળશે.

Jio Cash back

આવી રીતે તમને 399 નું રીચાર્જ 299 માં પડશે અને ₹૧૦૦ નું કેશબેક મેળવી શકશો.

ખાશનોધ : Holiday Hungama offer એ ફકત પહેલીવાર PhonePe થી રીચાર્જ કરનાર યુસર પુરતું માર્યાદિત છે.

આ ઓફર નો લાભ તમે15 જુન સુધી લઇ શકો છો.

 

Artical ગમ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp પર રેગ્યુલર ઉપડેટ મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.