Realme એ લોન્ચ કર્યા Realme Watch S Pro, Realme Watch S અને Air Pro Master વાંચો કીમત અને ફીચર્સ વિશે

realme launches Realme Watch S Pro Realme Watch S Buds Air Pro Master in India

Realme ફરી એકવાર ભારતીય બજારની અંદર તેના નવા ત્રણ પ્રોડક્ટ સાથે આવ્યું છે જેની અંદર બે સ્માર્ટફોન અને એક ઈયરબડ છે જેની અંદર ઘણા બધા ફીચર્સ આપવામાં આવે છે તો ચાલો જાણીએ તેની તમામ માહિતી, Realme Watch S Pro Details , Realme Watch S Details, Buds Air Pro Master Details.

Realme Watch S Pro Details – Realme Watch S Details – Realme Buds Air Pro Master Details

Buds Air Pro Master Details  

realme દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ નવા Buds Air Pro Master ની અંદર કંપની દ્વારા નવો એક્ટિવ noise cancellation of ફીચર અને 10mm ના bass booster આપવમાં આવે છે કે જેને કારણે તમને ખૂબ જ સારો બાસ નો અનુભવ થશે તેમજ કોલ દરમિયાન સારા અવાજ માટે તેની અંદર કંપની દ્વારા ડીયુંલ નોઈસ કેન્સલેશન પણ આપવામાં આવ્યું છે

realme Buds Air Pro

Buds Air Pro Master ની અંદર કંપની દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ૧૫ મિનિટના ચાર્જિંગમાં તમે તેને સાત કલાક સુધી વાપરી શકશો તેમજ જો તમારું કેસ ચાર્જ કરેલું હશે તો તમને 20 કલાકનો બેટરી બેકઅપ મળશે આ બંને ઈયરબર્ડ ના વજન ની વાત કરીએ તો બંનેનું વજન પાંચ પાંચ ગ્રામ છે અને તે IPX4 water resistant સાથે આવે છે

realme Buds Air Pro Features

આ પ્રોડક્ટ કંપની દ્વારા શરૂઆતની કિંમત 4999 માં લોન્ચ કરવામાં આવ્યું છે તેમજ તેનો પ્રથમ સેલ flipkart અને તેની ઓફિસિયલ વેબસાઈટ પર 8 જાન્યુઆરી ના બપોરે ૧૨ વાગ્યાથી થશે

Realme watch s pro

realme દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી આ Realme watch s pro વોચ ની અંદર કંપની દ્વારા અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ વપરાશકર્તાને સગવડ માટે ઘડિયાળ ની અંદર ૧૫ પ્રકારના sports mod આપવામાં આવ્યા છે જેમાં આઉટડોર મોડ, ઇન્ડોર મોડ અને આઉટડોર અને ઇન્ડોર સાયકલિંગ , હાઈકિંગ, યોગા, બાસ્કેટબોલ, ક્રિકેટ, ટ્રેનિંગ, ફ્રી વર્કઆઉટ, સ્વિમિંગ જેવા કેટલા બધા મોડ નો સમાવેશ થાય છે.

realme Buds Air Pro

કંપની દ્વારા આ Realme watch s pro વોચ ની અંદર 420mAh ની બેટરી આપવામાં આવી છે જે બે કલાકમાં સો ટકા ચાર્જ થઇ જાય છે તેમજ તમારી જીવનશૈલીને મોનીટર કરવા માટે તેની અંદર સ્લીપિંગ મોનીટરીંગ, હાઇડ્રેશન રિમાઇન્ડર, સ્ટેપ મોનિટરિંગ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે તેમજ તમારા હૃદય માટે 24*7 હાર્ટ રેટ મોનીટરીંગ અને બ્લડ ઓક્સિજન લેવલ મોનિટર જેવા પણ ખૂબ જ સારા ફિચર આપવામાં આવ્યા છે

realme Watch S Pro Features

આ સ્માર્ટ વોચ ની અંદર ૧.૩૯ઇંચ ની ગોલ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે જેની અંદર 326 ppi ની પિક્સલ ડેન્સિટી આપવામાં આવી છે આ વોચ ની કિંમત કંપની દ્વારા ૯,૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે અને તે તમે કંપની ઓફિશિયલ વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પરથી 29 ડિસેમ્બર ના બપોરે ૧૨ વાગ્યાથી ખરીદી શકો છો

Realme Watch S Details

કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા Realme Watch S બીજા ઘડિયાળ ની અંદર કંપનીએ 390mAh બેટરી આપી છે જે તમે સિંગલ ચાર્જ પર પંદર દિવસ સુધી વાપરી શકો છો તેમજ આ બેટરી એકવાર ઉતરી ગયા પછી ફૂલ થતા વધુમાં વધુ બે કલાકનો સમય લે છે તેમજ આ વોચ ની અંદર તમને ડાયલ બદલાવવા માટે સૌથી વધારે ઓપ્સન કંપની આપવા આવ્યા છે

Realme Watch S

Realme Watch S વોચ ની ડિસ્પ્લે ની વાત કરીએ તો તેમાં 1.3 ઇંચનો ગોલ ડિસ્પ્લે આપ્યું છે તેમજ તેની અંદર 16 sports મોડ છે જેમાં ક્રિકેટ, આઉટડોર સાયકલિંગ, ફૂટબોલ, યોગા, બાઈક જેવા ઘણા બધા મોડસ આવે છે

આ ઘડિયાળ ની અંદર પણ કંપની દ્વારા હાર્ટ રેટ મોનિટર અને બ્લડ ઓક્સિજન લેવલ મોનીટ્રીંગ એવા ફીચર પણ આપવામાં આવ્યા છે તેમજ IP68  રેટિંગ કંપની દ્વારા આપવામાં આવી છે એટલે તમે દોઢ મીટર પાણી ની અંદર પણ આ ઘડિયાળ ને પહેરીને જઈ શકો છો

realme Watch S Features

Realme Watch S Price ની વાત કરીએ તો કંપની દ્વારા આ ઘડિયાળ 4999 રૂપિયા માં લોન્ચ કરવામાં આવી છે અને તમે જો ખરીદવાની છો તો flipkart અને રિયલમી ની ઓફીસીયલ વેબસાઇટ પરથી તેને ખરીદી શકો છો જે તમને 28 ડિસેમ્બરના બપોરે ૧૨ વાગ્યાથી.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

Mi Robot Vacuum Mop P સ્માર્ટ વેક્યુમ ક્લીનર જે જાળું અને ફટા બને કરે છે

આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે