પ્રધાનમંત્રી મોદી એ લોન્ચ કરી ‘ Garib Kalyan Yojana ‘

PM Narendra Modi launches Garib Kalyan Yojana
PM Narendra Modi launches Garib Kalyan Yojana

શનિવાર, તારીખ 20 જૂન ના રોજ PM Narendra Modi  એ પ્રધાનમંત્રી Garib Kalyan Yojana લોન્ચ કરી છે. હાલ કોરોના મહામારી ના કારણે પ્રવાસી મજદૂરો ને મજબૂરી માં પોતાના દેસ કે પોતાના ગામ જવું પડ્યું હતું. જેની કમી હાલમાં શહેરમાં વર્તાઈ રહી છે. અમુક કુશળ મજદૂર લોકો પણ બીમારી ના ભય ને લીધે પાછા શહેર જાવા ઈચ્છતા નથી. અને આ કુશળ મજદૂરો ગામળા ના ડેવલોપમેન્ટ માટે ખુબજ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Garib Kalyan Yojana  ને લોન્ચ કરતી વખતે PM Narendra Modi એ કહ્યું કે કેટલાક લોકો હશે જે ગામડાં ના લોકો ને આ કોરોના સામે ની લડાઈ માં પ્રયત્નો ની પ્રશંસા નહીં કરે, પણ તેઓ તેમને અભિવાદન આપે છે. અને એમ પણ કહ્યું કે ગામડાઓ એ કરોના થી લડયું છે, અને જે શહેરો માટે મોટી શીખ છે. ટેલેન્ટ સિટી માંથી ગામડામાં પાછો આવ્યો છે, અને તે મજદૂર અને તેમની કુશળતા જ શહેરો ના આટલા વિકાસ માટે જવાબદાર છે. અને આ યોજના વડે  ગામડાઓ નો પણ વિકાસ થશે. તેમ કહ્યું.

PM Narendra Modi  એમ પણ કહ્યું કે લોકડાઉન કરતે સમય પ્રવાસી મજદૂર તેમના ધ્યાન માં જ હતા અને સરકાર નો હંમેશા પ્રયાસ રહેશે કે મજૂર પોતાના રહેઠાણ ની નજીક કામ ની શોધ કરી શકે અને રોજગાર મેળવી શકે. ઉપરાંત ગામડાં ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરતા કહ્યું કે પહેલી વાર શહેરો કરતા ગામડાં માં ઈન્ટરનેટ નો વપરાશ વધુ જોવા મળ્યો અને હવે આ સ્કીમ ની મદદ થી ઈન્ટરનેટ સ્પીડ વધારવા તરફ ધ્યાન અપાશે.

PM Narendra Modi  એ Garib Kalyan Yojana  વીડિયો કૉંફરન્સ વડે લોન્ચ કરવામાં આવી હતી. જેમાં બિહાર, મધ્યપ્રદેશ,ઓડિશા , ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રીઓ સાથે હતા. આ યોજના માં આ છ રાજ્યો માં 116 જેટલા તાલુકાઓ માં કામ કરવામાં આવશે જ્યાં મહત્તમ સંખ્યા માં મજદૂરો પાછા ફર્યા છે.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં.

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.