Nokia PureBook X14 લેપટોપ થયુ લોન્ચ જાણો તેની કિંમત અને ફીચર્સ

Nokia PureBook X14 laptop Price and Features in India

ભારતની અંદર લેપટોપ માર્કેટની અંદર ઘણી બધી લેપટોપ ની કંપની હતી ત્યારે ફરી એક નોકિયા કંપની તેના મોબાઇલ સિવાય હવે લેપટોપ સેગમેન્ટ સાથે ભારતની અંદર જંપલાવ્યું છે તો ચાલો જાણીએ નોકિયાના આ લેપટોપ Nokia PureBook X14 વિશે કેટલીક મહત્વપૂર્ણ જાણકારી, Nokia PureBook X14 laptop Details, Nokia PureBook X14 Price and Features.

Nokia PureBook X14 laptop Details

Nokia દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ લેપટોપ ભારતની અંદર flipkart મારફતે તમે ખરીદી શકશો અને આ લેપટોપની કિંમત કંપની દ્વારા બીજા લેપટોપ્સ ની કમ્પેરીઝન માં જ આવે તે રીતે રાખવામાં આવી છે તેમજ તમે આ લેપટોપને ૧૮ ડિસેમ્બર ના બુક કરાવી શકો છો

Nokia PureBook X14 laptop Details

PureBook X14 Features Details

Nokia PureBook X14 Features ની વાત કરીએ તો nokia કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ લેપટોપની અંદર કંપની દ્વારા હાલ 8gb ddr3 રેમ અને 512gb SSD HDD નું ઓપ્શન આપવામાં આવે છે તેમજ તેની અંદર ઇન્ટેલ કંપનીનું Core i5 10th Gen પ્રોસેસર આપવામાં આવશે સાથે સાથે કંપની દ્વારા Windows ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે

PureBook X14 ના વજન ની વાત કરીએ તો તેનું વજન 1.1 એક કિલોગ્રામ છે અને તે 16.8 એમ.એમ.ની જાડાઈ સાથે આવે છે તેમજ આ લેપટોપની અંદર dolby audio નો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે અને આ સારા ગ્રાફિક્સ માટે આ લેપટોપની અંદર 1.1 Ghz ટર્બો GPU અને integrated intel UHD 620 graphics કાર્ડ પણ આપવામા આવ્યો છે

Nokia PureBook X14 Features

લેપટોપના ડિસ્પ્લે ની વાત કરીએ તો કંપની દ્વારા 14 ઇંચ ની ફુલ HD LED સ્ક્રીન આપવામાં આવી છે અને આ લેપટોપની અંદર screen to body ratio 86% છે

કંપની દ્વારા આ લેપટોપની અંદર આઠ કલાક ની બેટરી બેકઅપ ની જાહેરાત કરવામાં આવી છે સાથે સાથે તેને જલ્દી ચાર્જ કરવા માટે 65 watt નું ચાર્જર પણ આપવામાં આવશે

આ લેપટોપની અંદર કનેક્ટિવીટી માટે કંપની દ્વારા dual બેન્ડ wifi, bluetooth 5.0, usb 2.0 ,usb 3.1,HDMI પોર્ટ અને 1 RJ45 પણ આપવામાં આવ્યો છેતેમજ ગીત સાંભળવા એક ઓડીઓ આઉટપુટ અને એક માઈક નું પોર્ટ પણ આપવામાં આવ્યું છે.

Nokia PureBook X14 laptop Features

કંપની દ્વારા વિશેષ આપવામાં આવતા ફીચર ની વાત કરીએ તો આ લેપટોપની અંદર windows નું હેલો face unlock ની સાથે સાથે hd IR વેબકેમ આપવામાં આવ્યો છે તેમજ કીબોર્ડની અંદર એડજેસ્ટેબલ બેક લાઈટ આપવામાં આવી છે અને મલ્ટી જેસ્ચર ઓપ્શન વાળું ટચ પેડ પણ આપવામાં આવ્યું છે

Nokia PureBook X14 Price

કંપની દ્વારા ભારતની અંદર કરવામાં આવેલા લેપટોપ સેગમેન્ટની અંદર પ્રથમ લોન્ચમાં Nokia PureBook X14 ની કિંમત 59,999 રૂપિયા રાખવામાં આવી છે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

WhatsApp storage management tool જે તમારા ફોન ની મેમરી જલદી ખાલી કરી આપશે

Google એ ભારત માં લોન્ચ કર્યું People Cards

Google Maps ની અંદર જોવા મળ્યું નવું Google Assistant Driving Mode અપડેટ

Google pay એપ્લિકેશન હવે તમને ખોટા ખર્ચા ન કરવામાં મદદ કરશે

આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.