હવે Lockdown-3.0 દરમ્યાન પણ Online Shopping દ્વારા Laptop, Mobile અને બીજી અનાવશ્યક ચીજ-વસ્તુઓનું ખરીદી કરી શકાશે

Mobile and laptop
Mobile and laptop

હાલ Lockdown-3.0 અમલમાં આવતા  Ministry of Home Affairs (MHA) દ્વારા અમુક છૂટ-છાટ આપવામાં આવી છે, જે છે E-Commerce વેબસાઈટ દ્વારા અનાવશ્યક ચીજ-વસ્તુઓનું વેચાણ  પણ કરી શકશે જે અગાઉ માત્ર જરૂરી ચીજવસ્તુઓની જ મંજૂરી આપવામાં આવી હતી.

તો મિત્રો Lockdown 3.0 અમલમાં આવતા Online Shopping ને માન્યતા આપવામાં આવી છે જે હાલ GreenZone અને OrangeZone માં આવતા વિસ્તારમાં વસ્તુની  ડિલિવરી  કરવામાં આવશે.

Lockdown  દરમ્યાન કોઈનેકોઈ વ્યક્તિને Laptop અથવા Mobile  ની ખરીદવાની ખુબ જ જરૂરીયાત  હશે અને એ ખરીદી નઈ શક્યા હોય ,તો તૈયાર થઇ જાઓ Online  Shopping  માટે.

laptop
laptop

ભારતમાં Covid -19 કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા ફરી એકવાર Lockdown  વધારવામાં આવ્યું છે, અને Tech  Consumer માટે  શુભ સમાચાર લાવ્યું છે. Ministry of Home Affairs (MHA) ગૃહ મંત્રાલયે E -Commerce  Platform  પર વેચાણ કરવામાં આવતી અનાવશ્યક ચીજવસ્તુઓની પણ મંજૂરી આપવામાં આવી છે , જેમાં Mobile , Laptop, Electronics item વગેરે જેવી વસ્તુઓ ખરીદી કરી શકાશે , જ્યાં અમુક શરતો લાગુ પડશે.

ગૃહમંત્રાલય(MHA)  દ્વારા સૂચનાઓની યાદી બહાર પાડવામાં આવી છે, જે છે :

E-Commerce  Platform પર અનાવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ માત્ર ત્યાં જ કરવાનું રહેશે જ્યાં COVID-19 કોરોના વાઇરસ ના એક પણ કેશ ના નોંધાયા હોય. અનાવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરી માત્ર ત્યાં જ કરવાની રહેશે જ્યાં જે વિસ્તારને OrangeZone  અને GreenZone  જાહેર કરાયેલા હોય.

RedZone  વિસ્તાર જાહેર કરાયેલા વિસ્તારને કોઈ છૂટછાટ આપવામાં આવી નથી, જેમ કે  અમદાવાદ ,  સુરત, વડોદરા વિસ્તાર, જ્યાં Lockdown પાબંધી લાગુ રહેશે.જેનો લાભ ગ્રાહક લઇ નહિ  શકે.

આ દરમિયાન બધાજ વિસ્તારમાં  પોસ્ટસેવાઓ અને કુરિયર સેવાઓ ચાલુ રહેશે

આ પરવાનગી દ્વારા મુખ્યત્વે એ  લોકો માટે લાભદાયી રહેશે જે અગાઉ April  મહિનામાં  Mobile , laptop  ની ખરીદી કરવા ઇચ્છતા હતા પણ ખરીદી કરી નહોતા શક્યા. જે અગાઉ (flipkart , amazon.in )દવારા માત્ર આવશ્યક ચીજવસ્તુઓ ની ખરીદી શક્ય  હતી અને અનાવશ્યક ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો  હતો.

oneplus 8
oneplus 8

જેમ-જેમ  Lockdown  ખુલતું જશે તેમ તેમ Smartphone  Company  નવા Mobile  લોન્ચ કરતુ જશે , જ્યારે હાલ OnePlus Company દ્વારા OnePlus 8 Seriesના Mobile  લોન્ચ કરવામાં આવ્યા હતા , જ્યાં કિંમત અને lockdown  ના કારણે વેચાણ અટકી ગયું હતું. અને  Apple  કંપની  દ્વારા પણ iPhone SE  લોન્ચ કરવામાં આવ્યું હતું, જેની શરૂઆતની કિંમત
 રૂ।. 42,990. છે.

iphone se
iphone se

અહીં નોંધનીય વિગત એ છે કે Lockdown -3 અનુસાર નવા નિયમોં મુજબ માત્ર Online Shopping  Website ને(i.e. Amazon , Flipkart ) મંજુરી આપવામાં આવી છે, સરકાર દ્વારા હજી કોઈ Offline  સ્ટોર ચાલુ કરવા માટે GreenZone , OrangeZone  માટે કોઈ સ્પષ્ટ  સૂચનો બહાર પાડવામાં આવ્યા નથી, જે સમય, સ્થિતિ પ્રમાણે બહાર પાડવામાં આવશે.

તો રાહ શેની જુઓ છો બનાવો લિસ્ટ કરો શોપિંગની તૈયારી..!!