Mi Robot Vacuum Mop P સ્માર્ટ વેક્યુમ મોપ જે જાળું અને ફટા બને કરે છે.

Mi Robot Vacuum Mop P Price, Specification and Other Details

MI કંપની ઘણી બધી તેની પ્રોડક્ટ માટે પ્રચલિત છે અને ભારત સિવાય તેના ઘણા બધા પ્રોડક્ટ બહાર લોન્ચ કરેલા છે ત્યારે ફરી એકવાર ભારતની અંદર તેણે પોતાનું વેક્યુમ ક્લીનર Mi Robot Vacuum Mop P લોન્ચ કર્યું છે તો ચાલો જાણીએ તેના વિશે તમામ માહિતી, Mi Robot Vacuum Mop P Details

Mi Robot Vacuum Mop P

MI દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ વેક્યુમ ક્લીનેર જાળું અને ફટા બંનેનું કામ કરશે અને તે ખાસ કરીને ભારતીય ઘરો ને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે

કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા સ્માર્ટ વેક્યુમ કિલર ને તમે કંપનીની મોબાઇલ એપ દ્વારા કન્ટ્રોલ કરી શકશો તેમજ તેની અંદર quad-core Cortex-A7 પ્રોસેસર કંપની આપ્યું છે

2-in-1 Sweeping & Mopping Function in Mi Robot Vacuum Mop P

 Mi Robot Vacuum Mop P Specification and Other Details

જેવું કે તમને પહેલે જણાવેલ કે કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ ક્લીનર ની અંદર ફટા અને જાળું કરવાની સુવિધા છે તો તમે જો ઈચ્છો તો ફક્ત જાડુ કાઢવાનું અને જો ઈચ્છો તો ફક્ત ફટા કરવાનું કાર્ય પણ કરાવી શકો છો તેમજ ઈચ્છો તો બંને કાર્ય એક સાથે કરી શકે છે   

વેક્યુમ ક્લીનર ની અંદર કંપની દ્વારા લેઝર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આઠ મીટર સુધી સ્કેન કરી અને તમારા ઘરને ખૂબ જ સરળતાથી સાફ કરે છે

તેમજ લાંબી પરફોર્મન્સ માટે કંપની દ્વારા તેની અંદર 3200mAh ની બેટરી અને 12 સેન્સર આપે છે જેની મદદથી તે કોઈ જગ્યાએ ભટકતો નથી. 

Intelligent Mapping and Route Planning in Mi Robot Vacuum Mop P

આ સ્માર્ટ મોપ ની અંદર તમે રીમોટ કંટ્રોલ ની મદદથી તેને કંટ્રોલ કરી શકો છો તેમજ ઈચ્છો તો શિડયુલ પણ કરી શકો છો જેથી તમે બહાર જાઓ પછી તે સાફ સફાઈ કરી શકે, તેમજ તેની એપ્લિકેશન ની અંદર તમારા ઘરનો મેપ બનાવી અને કયા રૂમની ક્યારે સફાઈ કરવી તે પણ સીડ્યુલ કરી શકો છો

હવે તમને એ સમસ્યા થશે કે વારંવાર તેને ચાર્જ કરવાની જરૂર પડશે પરંતુ કંપની દ્વારા તેની અંદર ઓટોમેટીક રિચાર્જ અને ઓટોમેટિક કાર્ય કરવાની ફેસિલિટી પણ આપવામાં આવી છે એટલે તેની બેટરી ઓછી થતા જાતેજ તે ચાર્જ થવા જતો રેસે અને ચાર્જ થઇ જશે એટલે ફરી સફાઈ કરવાના કામે લાગી જશે.

Smart App Control, Voice control with Google Assistant in Mi Robot Vacuum Mop P

Robot Vacuum Mop P Price in India

હાલ કંપની દ્વારા આ વેક્યુમ ક્લીનર ની લોન્ચિંગ સમયે 5000 રૂપિયા ના ડિસ્કાઉન્ટ પછી 24999 રૂપિયા મા ખરીદી શકો છો તેમજ હાલ લોન્ચિંગ સાથે એક 3999 રૂપિયાનું my home speaker ફ્રીમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ આ Robot Vacuum Mop ખરીદવા માટે તમે 3, 6 કે 9 મહિનાની no cost EMI પણ કરી ને ખરીદી શકો છો

સ્માર્ટ મોપ ની માહિતી આપતો વિડીયો

 

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

Nokia PureBook X14 લેપટોપ કર્યું લોન્ચ જાણો તેની કિંમત અને ફીચર્સ

બોલવામાં તકલીફ હોય તેવા વ્યક્તિ ને ખુબજ ઉપયોગી થાય તેવી Look To Speak Application ગુગલ દ્વારા લોન્ચ કરવામાં આવી

Apple AirPods Max ભારત ની અંદર કરવામાં આવ્યા લોન્ચ કીમત અને ફીચર્સ જાણી તમે પણ વિચારમાં પડી જસો

WhatsApp Individual chat wallpaper સેટ કરવા ની નવી અપડેટ લાવ્યું,આ વોલપેપર સેટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.