Advertisement
Home Yummy Recipes મસાલા ચણા દાળ બનાવવાની રીત | masala chana dal banavani rit gujarati...

મસાલા ચણા દાળ બનાવવાની રીત | masala chana dal banavani rit gujarati ma

મસાલા ચણા દાળ બનાવવાની રીત - masala chana dal recipe in gujarati - masala chana dal banavani rit
Image credit – Youtube/Kunal Kapur
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube આજે આપણે મસાલા ચણા દાળ બનાવવાની રીત શીખીશું. આ દાળ ને એ નાસ્તામાં, ચાર્ટ તરીકે પણ ખાઈ સકો છો ને એકવાર તૈયાર કરી મહિના સુધી ખાઈ શકાય છે તો ચાલો જોઈએ મસાલા ચણાદાળ બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે masala chana dal banavani rit gujarati ma, masala chana dal recipe in gujarati.

ચણા બનાવવા જરૂરી  સામગ્રી

  • ચણા દાળ 2 કપ
  • બેકિંગ સોડા 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તેલ તળવા માટે

મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • આમચૂર 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • હિંગ ½ ચમચી
  • સૂકા ફુદીના પાન નો પાઉડર 1 ½ ચમચી

મસાલા ચણા દાળ બનાવવાની રીત | masala chana dal recipe in gujarati

મસાલા ચણાદાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણા ની દાળ ને સાફ કરી લ્યો ને એને બે ત્રણ પાણી થી ધોઈ લ્યો હવે એમાં બેકિંગ સોડા ને ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી છ સાત કલાક સુધી પલાળી રાખો

સાત કલાક પછી એનું પાણી નિતારી બે વાર ચોખા પાણી થી ધોઈ ચારણીમાં પાંચ મિનિટ નીતારી લ્યો ને ત્યાર બાદ એક સાફ નેપકીન પર નાખી લૂછી ને કપડા પર ફેલાવી ને કોરી કરી લ્યો ને પાંચ મિનિટ પંખા નીચે સૂકવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકવેલી ચણાદાળ નાખો ને હલાવતા થી ગોલ્ડન તરી લ્યો ગોલ્ડન તરી લીધા બાદ ચારણીમાં કે ટિસ્યુ પેપર પર કાઢી લઈ વધારાનું તેલ નિતારી લ્યો

મસાલો બનાવવાની રીત

હવે એક વાટકામાં સંચળ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હિંગ, આમચૂર પાઉડર અને સૂકા ફુદીના નો પાઉડર નાખી મિક્સ કરો

પાંચ મિનિટ તેલ નિતારી લીધા બાદ એમાં તૈયાર કરેલો મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ચણાદાળ ને સાવ ઠંડી થવા દયો ચણા દાળ સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવી હોય ત્યારે ચા સાથે કે પછી ડુંગરી ટમેટા નાખી ચાર્ટ તરીકે કે પછી તમને ભાવે એમ મજા લ્યો મસાલા ચણાદાળ

masala chana dal banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  Kunal Kapur ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ફૂડ કલર બનાવવાની રીત | food color banavani rit | food color recipe in gujarati

આમચૂર પાવડર બનાવવાની રીત | amchur powder banavani rit | amchur powder recipe in gujarati

પાપડ નું શાક બનાવવાની રીત | અડદના પાપડ નું શાક બનાવવાની રીત | papad nu shaak banavani rit | papad shaak recipe in gujarati

ફુદીનાનું શરબત બનાવવાની રીત | fudina nu sharbat banavani rit gujarati ma | fudina sharbat recipe in gujarati

ખમણ ઢોકળા બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit

નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati

ડુંગળીના ભજીયા બનાવવાની રીત | Dungri na bhajiya banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version