Advertisement
Home Yummy Recipes ઘરે બનાવો લચ્છા પરોઠા | Lachha Parotha Recipe in Gujarati

ઘરે બનાવો લચ્છા પરોઠા | Lachha Parotha Recipe in Gujarati

Image- Youtube - Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજ આપણે બનાવીશું Yummy લચ્છા પરોઠા( Lachha Parotha ) જે ઘર ના તમામ સભ્યો ને ખુબજ પસંદ આવશે તેમાં પણ બાળકો ખુબજ ખુશ થઇ જશે. lachha parotha recipe in Gujarati.

Lachha Parotha Recipe in Gujarati

લચ્છા પરોઠા( Lachha Parotha )  બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • ૧ કપ ઘઉં નો લોટ
  • ૧ કપ મેંદો નો લોટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પા ચમચી બેકિંગ સોડા
  • ૧-૨ ચમચી તેલ મોણ માટે
  • પા કપ હુંફાળુ દૂધ
  • જરૂરત મુજબ પાણી
  • ૧ ચમચી ખાંડ
  • જરૂરત મુજબ તેલ /ઘી

Lachha Parotha Recipe

લચ્છા પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ, મેંદા નો લોટ, ખાંડ, મીઠું, તેલ, ને દૂધ નખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ જરૂર મુજબ નું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ત્યાર બાદ બાંધેલો લોટ ને અડધા થી એક કલાક ઢાંકી ને રાખી મૂકો.

હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લઈ તેના જરૂરત મુજબ ના લુવા બનાવી લ્યો ને દરેક લુવા ને કોરો લોટ લઈ રોટલી જેમ વની લ્યો.

lachha parotha - લચ્છા પરોઠા
Image- Youtube – Hebbars Kitchen

વણેલી રોટલી પર બધી બાજુ બરોબર તેલ લગાડો ને ત્યારબાદ તેના પર કોરો લોટ છાંટીને ત્યાર બાદ તેને ઘડી કરતાં હોઈએ તેમ વાડો ને ત્યાર બાદ તેનો ફરીથી રોલ વાડી લુવો બનાવી તૈયાર કરી લ્યો( રોટલી પર તેલ લગાડી લોટ છાંટી ને તેના લાંબા કટકા કરી એક ઉપર એક ગોઠવી રોલ બનાવી ને પણ લુવો બનાવી સકાય)

લુવા ને કોરા લોટ લગાડી ફરીથી નરમ હાથ વડે તેના પરાઠા બનાવી લ્યો ને ત્યાર પછી તેને તવી પર બને બાજુ સેકી લ્યો ને તેલ કે ઘી લગાવી નેસેકી લ્યો તો તૈયાર છે સ્વાદિષ્ટ લચ્છા પરાઠા, કેવી લાગી તમને લચ્છા પરાઠા રેસીપી.

રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

 વિડીયો: ઈંસ્ટન્ટ રવા મસાલા ઢોસા – Instant Rava Masala Dhosa

 યીસ્ટ કે ઓવેન વગર ખુબજ સ્વાદિસ્ટ પિઝા – Homemade Yummy Pizza

 વરસાદી મોસમ માં બનાવો ખુબજ સ્વાદિસ્ટ મસાલાવડા( Masala Vada )

 ઘરે બનાવો પરંપરાગત ગુજરાતી દાળ ઢોકરી

આવીજ બીજી સ્વાદિષ્ટ રેસેપી જાણવા માટે અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તમે અમને Facebook & Instagram મા પણ OfficialNaradmooni અથવા Naradmooni થી સેર્ચ કરી અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

 

 

Exit mobile version