Infinix Smart Hd 2021 જે Infinix એ 6000 થી ઓછી કીમત મા મોબાઈલ લોન્ચ કર્યો

Infinix Smart Hd 2021 price and Specification details

Infinix કંપની જે તેના ખૂબ જ સસ્તા ફોન માટે જાણીતી છે તેના દ્વારા ફરી એકવાર તેનો નવો મોબાઈલ Infinix Smart Hd 2021 ભારતની અંદર લોન્ચ કરવામાં આવ્યો છે તો ચાલો જાણીએ તેની તમામ માહિતી, Infinix Smart Hd 2021 specification Details, Infinix Smart Hd 2021 price in india.

Infinix Smart Hd 2021 Details

ભારતની અંદર 24 ડિસેમ્બર થી વેચાણમાં આવનારા મોબાઈલ અને જો તમે ખરીદવાની છો તો તમે ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશો આ મોબાઇલની અંદર ઓબ્સિડિયન બ્લેક(Obsidian Black ) ટોપાઝ બ્લુ(Topaz Blue ) ક્વાર્ટઝ ગ્રીન (Quartz Green ) કલર ઓપ્શન માંથી કોઈ પણ ખરીદી શકો છો

આ મોબાઇલની અંદર કંપની દ્વારા mediatek helio A20 ક્વાડ કોર પ્રોસેસર ની સાથે 2GB Ram અને 32 GB ની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે

મોબાઇલ ની અંદર સેફ્ટી ફીચર ની વાત કરીએ તો કંપની દ્વારા પાછળની બાજુ એક ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ની સુવિધા પણ આપવામાં આવી છે

મોબાઇલ ની અંદર કંપની દ્વારા આપવામાં આવતા કેમેરા ની વાત કરીએ તો કંપની દ્વારા 8 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે જે ડુંઅલ led ફ્લેશ સાથે આવે છે આ કેમેરા ની અંદર AI ડિટેકશન ની સુવિધા પણ આપવામાં આવી છે તેમજ AI એચડીઆર મોડ, AI બ્યુટી મોડ જેવા પણ ફોટોગ્રાફીને લગતા ખૂબ જ અદ્યતન  મોડસ પણ આપવામાં આવ્યા છે

infinix smart hd 2021 specification Details
image – Flipkart

તેમજ ફ્રન્ટ કેમેરામાં પણ એલઇડી ફ્લેશ ની સુવિધા કંપની દ્વારા આપવામાં આવી છે અને ફ્રન્ટ બાજુએ 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે આ મોબાઇલની અંદર કંપની દ્વારા એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે

આ સિવાય કંપની દ્વારા કરવામાં આવતી જાહેરાત મુજબ 5000 એમએએચ ની બેટરી 35 દિવસ નો સ્ટેન્ડબાય ટાઈમ આપે છે

Infinix Smart Hd 2021 price in india

ઈન્ફિનિક્સ Infinix Smart Hd 2021 મોબાઇલની કિંમત કંપની દ્વારા મોબાઇલ ની અંદર આવતા એન્ટ્રી લેવલ ના મોબાઇલ ની અંદર કરવામાં આવી છે તેની કિંમત કંપની દ્વારા 5,999 રૂપિયા રાખવામાં આવી છે તેમજ આ મોબાઇલની વેચાણ ૨૪ ડિસેમ્બરથી Flipkart પર થી કરવામાં આવશે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

Nokia PureBook X14 લેપટોપ કર્યું લોન્ચ જાણો તેની કિંમત અને ફીચર્સ

બોલવામાં તકલીફ હોય તેવા વ્યક્તિ ને ખુબજ ઉપયોગી થાય તેવી Look To Speak Application ગુગલ દ્વારા લોન્ચ કરવામાં આવી

Apple AirPods Max ભારત ની અંદર કરવામાં આવ્યા લોન્ચ કીમત અને ફીચર્સ જાણી તમે પણ વિચારમાં પડી જસો

WhatsApp Individual chat wallpaper સેટ કરવા ની નવી અપડેટ લાવ્યું,આ વોલપેપર સેટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.