Advertisement
Home Yummy Recipes ખુબજ સ્વાદિષ્ટ ભાખરવડી બનાવવાની રીત | Bhakarwadi recipe in Gujarati

ખુબજ સ્વાદિષ્ટ ભાખરવડી બનાવવાની રીત | Bhakarwadi recipe in Gujarati

Bhakarwadi - ભાખરવડી રેસીપી - Bhakarwadi recipe in Gujarati
Image - Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સૌનો મનપસંદ એવો નાસ્તો જેનું નામ છે ભાખરવડી – Bhakarwadi, ભાખરવડી રેસીપી , Bhakarwadi recipe in Gujarati.

Bhakarwadi recipe in Gujarati

 ભાખરવડી માટે જરૂરી સામગ્રી

  • ૧ કપ મેંદો
  • બે ચમચી બેસન
  • અડધી ચમચી હળદર
  • બે ચપટી હિંગ
  • બે ચમચી ગરમ તેલ
  • પાણીની જરૂરિયાત મુજબ
  • પાક સુકાયેલું નારીયલ
  • ૧ ચમચી જીરું
  • એક ચમચી આખા ધાણા
  • એક ચમચી વરીયાળી કાચી
  • ૨ ચમચી તલ
  • એક ચમચી ખસખસ
  • અડધી ચમચી હળદર
  • એક – બે ચમચી લાલ મરચું
  •  ૧ થી ૨ ચપટી હિંગ
  • અડધી ચમચી આમચૂર પાવડર
  • ૨ ચમચી ખાંડ
  • અડધી ચમચી મીઠું
  • ખજૂર ૧૦-૧૫ પીસ
  • આંબલી ૫-૬ પીસ
  • મીઠું સ્વાદ પ્રમાણે

ભાખરવડી રેસીપી 

સૌ પ્રથમ એક વાસણમાં મેદાનો લોટ લો તેમાં બેસનનો લોટ મીઠું ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરો ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી પંદરથી વીસ મિનિટ સુધી સાઈડ પર મૂકી દીધો

મિક્સર જારમાં પલાળેલા ખજૂર ગોળ લાલ મરચાનો ભૂકો આમલી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ચટણી તૈયાર કરી લો

એક મિક્સર જારમાં સુકેલું નારીયલ ,જીરુ,આખા ધાણા, વરીયાળી, તલ, ખસ ખસ, હળદર, લાલ મરચું, હિંગ, આમચૂર પાવડર, ખાંડ અને મીઠું નાખી બરોબર પીસી લ્યો

હવે બાંધેલા લોટમાંથી એક મોટો લૂઓ લઈ તેને તેલ લગાડી મીડીયમ પાતળી રોટલી બનાવી લો હવે તેના પર આમલીની ચટણી નાખો આમલીની ચટણી બરોબર ફેલાવ્યા બાદ તેના પર મિક્ચર માં તૈયાર કરેલ મસાલા પાવડર ને હાથ વડે બરોબર ફેલાવી દો,

હવે રોટલી ની બધી જ બાજુ થોડું થોડું પાણી લગાડી તેનો ગોલ રોલ વાળી લો વાર એલા રોલ નાના નાના કટકા કરી કટકાની દબાવી ધીમા તાપે તેલમાં તળી લો તો તૈયાર છે ભાખરવડી – Bhakarwadi, ભાખરવડી રેસીપી , Bhakarwadi recipe in Gujarati.

ભાખરવડી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કુકર મા વેજ પુલાવ બનાવવાની રીત | veg pulav recipe in gujarati

મૂળા ના મુઠીયા બનાવવાની રીત | muda na muthiya banavani rit gujarati ma | muda na muthiya recipe in Gujarati

બાસુંદી બનાવવાની રેસીપી | Basundi banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version