Advertisement
Home News Hindustan Petroleum એ લૌંચ કરી HP FUEL CONNECT સર્વિસ

Hindustan Petroleum એ લૌંચ કરી HP FUEL CONNECT સર્વિસ

Advertisement

Hindustan Petroleum દ્વારા મુંબઈ માં HP FUEL CONNECT અતર્ગત ડીઝલ ની ઘરેલુ ડીલીવરી આપવાની સેવા ચાલુ કરી છે. પ્રારંભિક ધોરણે તે શૅપિંગ મોલ્સ અને ટ્રાન્સપોર્ટ કંપનીઓ જેવા કે જ્યાં વધુ ડીઝલ ની માંગ છે ત્યાં સેવા આપશે.

 

Indian Oil Corporation ની આક્ષેત્ર માં સેવા ચાલુ કર્યા પછી, સરકારી માલિકીની Hindustan Petroleum Corporation Limited (HMPC) એ મુંબઈમાં ડીઝલ ઇંધણની હોમ ડિલિવરી સર્વિસ શરૂ કરી દીધી છે. કંપની દેશના અન્ય ભાગોમાં ડીઝલની ડોરસ્ટેપ ડિલિવરીની આ સેવાનો વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.

Indian oil fuel at door step

એક નિવેદનમાં, હિન્દુસ્તાન પેટ્રોલીયમ જણાવ્યું હતું કે

આ ‘HP Fuel Connect’ સેવા મહારાષ્ટ્રના ઉરાન એરિયા અને રાયગઢના આસપાસના વિસ્તારોમાં જરૂરી સાધનો અને મશીનરી ધરાવતા ગ્રાહકોને આ સેવા માટે ડીઝલ આપશે. અગાઉ, Indian Oil Corporation એ પાઈનમાં આ પ્રકાર ની સેવા શરૂ કરી હતી. ગ્રાહકના ડોરસ્ટેપ પર ઇંધણ પહોંચાડવા માટે સ્ટોરેજ ટાંકીની સાથે મધ્યમ સાઈઝ ના ટ્રક પર ઇંધણ પહોંચાડવામાં આવશે.

ધર્મેન્દ્ર પ્રધાન જે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી છે તેમણે એક વર્ષ અગાઉ આ સેવાઓ વિશે માહિતી આપી હતી .Petroleum and Explosives Safety Organisation (PESO) ને ડીઝલની મંજૂરી આપી દીધી હતી. . જૂન 2017 માં, બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ, ANB fuels એ MyPetrolPump બ્રાન્ડીંગ હેઠળ પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરી જેવીજ સેવા શરૂ કરી હતી.

Artical ગમ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો

Exit mobile version