BHIM app ના 70 લાખ વપરાશકર્તા નો ડેટા થયો લીક

BHIM App
BHIM App

હાલ ભારત ડિજિટલ પેમેંટ ને વેગ આપવા નો પ્રયાશ કરી રહ્યું છે ત્યારે BHIM App જે UPI પર કામ કરે છે અને આ પ્લેટફોર્મ પર કરોડો ભારતીયો આ અપ્લિકેશન વાપરી રહ્યા છે ત્યારે ઈજરાઈલી સાઇબર સિક્યોરિટી કંપની VpnMentor એ તેની રિપોર્ટ માં ખ્યું કે આશરે 70 લાખ BHIM app ના યુઝર નો ડેટા લીક થયો છે.

કેવા પ્રકાર ની માહિતી થઈ લીક?

ઈજરાઈલી સાઇબર સિક્યોરિટી કંપની VpnMentor ના અનુશારકુલ 409 GB ડેટા થયો છે લીક જેમાં યુઝર ના આધાર ની માહિતી, જાતિ ના પ્રમાણ પત્ર, બેન્ક ની માહિતી. કંપની અનુશાર આ ડેટા તે સમયે લીક થયો છે જ્યારે BHIM app વાપરવાનો પ્રચાર કરવામાં આવતો હતો. ડેટા અપલોડ કરતાં સમયે Amazon સર્વિસ S3  ની બકેટ માં સ્ટોર થાય છે જે પબ્લિક છે આ બધુ ફેબ્રુઆરી 2019 માં થયું હતું.

શું થઈ શકે નુકશાન?

હેકર્સ પાસે આ બધી માહિતી હોતા તે તમને ખુબજ સરળતા પૂર્વક તેમનો સિકાર બનાવી શકે છે આ ખામી ને ગઈ એપ્રિલ માં ઠીક કરવામાં આવી હતી. પરંતુ જેમનો પણ ડેટા લીક થયો છે તેમને નુકશાન થઈ શકે છે.

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.