Choked Netflix પર અનુરાગ કશ્યપ ની નવી ફ્લિમ

Choked Netflix movie
Choked Netflix movie

Corona ના સંકટ સમય માં થિયેટર બધા બંધ છે ત્યારે ઓનલાઈન ફિલ્મ્સ નો ક્રેજ વધી રહ્યો છે ત્યારે અનુરાગ કશ્યપ એ પણ તેની ફિલ્મ Choked ને Netflix પર 5 June ના લોંચ કરવાના છે.ત્યારે તેનું ટ્રેલર ખુબજ ચર્ચા માં છે અને choked Netflix ફિલ્મ એ Demonetization પર આધારિત છે. તમે જો એનું ટ્રેલર ના જોયું હોય તો જુવો નીચે

Article ગમ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.