Advertisement
Home Yummy Recipes અથાણાં નો મસાલો બનાવવાની રીત | athana no masalo banavani rit

અથાણાં નો મસાલો બનાવવાની રીત | athana no masalo banavani rit

અથાણાં નો મસાલો બનાવવાની રીત - અથાણું નું મસાલો બનાવવાની રીત - અથાણું નો મસાલો બનાવવાની રીત - athana no masalo banavani rit - athana no masalo recipe in gujarati
Image credit – Youtube/Something's Cooking With Alpa
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Something’s Cooking With Alpa  YouTube channel on YouTube આજે આપણે અથાણાં નો મસાલો બનાવવાની રીત – અથાણું નું મસાલો બનાવવાની રીત – અથાણું નો મસાલો બનાવવાની રીત – athana no masalo banavani rit શીખીશું. જેને આચરી મસાલા  કે ઇન્સ્ટન્ટ મસાલો પણ કહે છે પહેલા ના સમયે તો અથાણાં બનવવા સમયે જ અથાણાં ના મસાલા તૈયાર કરવામાં આવ્યા પરંતુ આજ કાલ બજારમાં તૈયાર અથાણાં મસાલા મળે છે તો અથાણાં બનાવવા ખૂબ જડપી ને સરળ બની ગયા છે પણ આજ આપણે બજાર જેવોજ અથાણાં મસાલો ઘરે એક વખત તૈયાર કરી અલગ અલગ અથાણાં બનાવી શકીએ એની રેસિપી જોઈએ તો ચાલો જોઈએ athana no masalo recipe in gujarati નો મસાલો બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

અથાણાં નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | athana no masalo recipe ingredients

  • રાઈના કુરિયા 1 ½ કપ
  • મેથી કુરિયા 1 કપ
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 4 કપ
  • હિંગ 2 ચમચી
  • મીઠું 1 કપ
  • તેલ 3/4 કપ

અથાણું નું મસાલો બનાવવાની રીત | athana no masalo recipe in gujarati

અથાણાં નો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં મીઠા ને બે મિનિટ ગરમ કરી એમાં રહેલ ભેજ ને દુર કરો મીઠું બરોબર શેકાઈ જાય એટલે તેને એક વાસણમાં કાઢી લ્યો ને સાવ ઠંડુ થવા દેવું

હવે એજ કડાઈમાં તેલ લ્યો ને તેલ માંથી ધુમાડા નીકળે ત્યાં સુંધી ગરમ કરો તેલ બરોબર ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને સાવ ઠંડુ થવા દેવું

રાઈના કુરિયા ને મેથીના કુરિયા ને સાફ કરી એક દિવસ થાળીમાં ફેલાવી તડકામાં મૂકી રાખવા જેથી એમાં રહેલ ભેજ દૂર થાય અથવા એક બે મિનિટ ગરમ કડાઈમાં શેકી લેવા

તેલ ને મીઠું બને સાવ જ ઠંડા થવા દેવા

હવે એક કથરોટ કે મોટા વાસણમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર , મીઠું ને હિંગ લ્યો ને બધાને કોરા ને સાફ ચમચા થી બરોબર મિક્સ કરો  (જો તમને મેથી ની કડવાશ ઓછી ગમે તો તમે મેથીના કુરિયા ની માત્ર ઓછી પણ કરી શકો છો)

(અહી આપણે અથાણું બનાવતી વખતે હળદર નાખવા ની રહસે કેમ કે જો અત્યારે હળદર નાખશો તો મરચા ને હળદર નો રંગ બદલી શકે છે)

હવે એમાં ઠંડુ કરેલ તેલ થોડું થોડું નાખતા જઈ મિક્સ કરતા જાઓ ધ્યાન રહે કે બધા જ મસાલા માં તેલ બરોબર મિક્સ થઈ જાય (જો તેલ બરોબર મિક્સ નહિ થાય તો મસાલો થોડા સમય પછી બગડી શકે)

 તો તૈયાર છે અથાણાં નો મસાલો જે તમે ખાટા, મીઠા , કેરીના,ગુંદા ના, લીંબુના કે મરચા ના જેવા અનેક અથાણામાં ઉપયોગ કરી શકો છો આ મસાલો તૈયાર કરી તમે બાર મહિના સુંધી સાચવી શકો છો અથાણાં નો મસાલો

અથાણું નો મસાલો બનાવવાની રીત | athana no masalo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Something’s Cooking With Alpa ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કેરી ની કઢી બનાવવાની રીત | keri ni kadhi banavani rit | keri ni kadhi recipe in gujarati

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati

કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati

પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati

શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit

સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati

ગાજરનો કેક બનાવવાની રીત | gajar no cake banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version