Amazon Prime day Sale મા મેળવો આ Products પર 70% છૂટ

Amazon Prime Day sale
Amazon Prime Day sale

ભારત ની અંદર Corona ના કારણે Lock Down પછી ફરી Online Products વહેચતી કંપનીઓ ધીરે ધીરે તેની products નું sale વધી રહ્યું છે તીરે ગ્રાહકો ને આકર્ષવા Amazon દ્વારા Amazon Prime Day Sale ની જાહેરાત કરવામાં આવી છે

Amazon Prime Day Sale એ આવતા મહિનાની 6 અને 7 ઓગસ્ટ ના દિવસે રાખવામા આવી છે તેમજ Prime day ના દિવશે ઘણીબધી exclusive વસ્તુઓ નું પણ વેચાણ કરવામાં આવે છે જેનો લાભ Amazon Prime Member લઈ શકે છે. જેમાં ઘણી બધી Products પર ખુબજ Discount આપવામાં આવે છે.

Power Bank પર 70% ની છૂટ

Amazon ની અંદર Power bank ની ઘણીબધી products હજાર છી જેની અંદર Xiaomi, Boat, અંબ્રેન અને બીજી ઘણી કંપનીઓ છે એક અંદાજ મુજબ Amazon ના સેલ દરમિયાન તેની અંદર 70% સુધી નું Discount આપવામાં આવશે.

Headphone અને Speekers પર 70% સુધી Discount

Amazon તેની Website ની અંદર તેના ગ્રાહકો માટે ઘણીબધી Quality ના Head phones અને sound System વેચે છે તેમજ આ વખતે સેલ ની અંદર 70% સુધી સીધુજ Discount આપવામાં આવશે જેની અંદર JBL, Boat અને Sony જેવી કંપનીઓ ના Headphone નો સમાવેશ થશે.

Amazon Prime
Amazon Prime

બજેટ Mobile Phone પર 40% સુધી ની છૂટ

Amazon Prime Day Sale દરમિયાન ગ્રાહકો માટે બજેટ ફોન પર 40% સુધી નું Discount આપવામાં આવશે તે અંદર Samsung Galaxy M21, Samsung Galaxy M11, Readmi 8A Dual, vivo v19, Vivo S1 Pro, Oppo F15 પર સારું discount મળી શકે છે.

Smart Tv પર 60% જેટલું Discount

Amazon ની website પર ગ્રાહકો માટે Smart Tv વહેચતી કંપની Xiaomi , Samsung,Vu, sanyo, TCL, Onida, kotak ના TV વહેચાય છે ત્યારે આ બ્રાન્ડ્સ પર 60% જેટલું Discount મળી શકે છે.

Laptop પર સીધું 30000 સુધી નું Discount

Amazon ની website પર Hp, Dell, Apple, Acer , Lenovo , Aasus, MSI તેમજ MI ના પણ Laptop મળી રહ્યા છે ત્યારે એવી આશા છે કે આ બ્રાન્ડ્સ પર 30000 સુધીનું સીધું Discount મળી શકશે.

Amazon Prime નું subscription Amazon Sale પહેલા લેવા અહી ક્લિક કરો જેથી તમને Excusive Offer મળી શકે

Amazon ની Website પર તમારી Product list કરવા અહી ક્લિક કરો અને જોડાવ Amazon Bussiness સાથે

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.